You are currently viewing માત્ર 70 હજારના રોકાણમાં આ બિઝનેસ શરું કરો, દર મહિને આરામથી 50 હજારની કરો કમાણી

માત્ર 70 હજારના રોકાણમાં આ બિઝનેસ શરું કરો, દર મહિને આરામથી 50 હજારની કરો કમાણી

T-Shirt Printing Business Idea:- નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો પરંતુ તમારી પાસે કોઈ એવો આઈડિયા નથી જેમાં ઓછા ખર્ચે સારો એવો બિઝનેસ શરૂ કરી શકાય તો આજે અમે આપના માટે એક એવા બિઝનેસ ની માહિતી લઈને આવ્યા છીએ જેમાં ખર્ચો સાવ નહિવત છે અને કમાણી ખુબજ સારીએવી છે. અને માર્કેટમાં પણ આ બિઝનેસની સારી એવી ડિમાન્ડ છે.




આજે અમે જે બિઝનેસ વિશે માહિતી આપવાના છીએ તે T-Shirt Printing Business છે જેમાં તમારે પ્લેઇન ટીશર્ટ પર અવનવી ડિઝાઇન છાપવાની હોય છે.

આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે પ્રિંટિંગ માટે પ્રિન્ટર, હીટ પ્રેસ, કોમ્પ્યુટર અને રો મટિરિયલની જરુર પડશે.

ટીશર્ટ પ્રિન્ટ કરવા માટે તમે શરૂઆતમાં મેન્યુઅલ મશીન નો પણ ઉપયોગ કરી શકો છો જેમાં તમારે અંદાજિત એક ટીશર્ટ પ્રિન્ટ કરતા 1 મિનિટનો સમય લાગશે. ત્યાર બાદ જો તમારો ધંધો સારો ચાલે તો તમે ઓટોમેટિક મશીન લઇ શકો છો.




ટીશર્ટ પ્રિન્ટ કર્યા બાદ તમે તેને ડાયરેક્ટ કપડાના વેચાણ કરતા દુકાનદારોને આપી શકો છો અથવા પોતાની ઓનલાઇન વેબસાઈટ બનાવીને પણ વેચી શકો છો આ ટીશર્ટ અંદાજિત 250 થી 300 રૂપિયામાં વેચાતા હોય છે. જો તમારે ડાયરેક્ટ કસ્ટમરને વેચશો તો તમને 50% સુધીનો નફો મળશે.

ખાસ નોંધ:- અહીં આપવામાં આવેલ માહિતી માત્ર તમારી જાણકારી માટે જ છે જો તમારે આ બિઝનેસ શરુ કરવો હોય તો તમારે આ બિઝનેસના જાણકારની સલાહ લેવી ખુબજ જરૂરી છે. (સરકારી સહાય યોજના એ કોઈ પણ જવાબાદી લેતા નથી)

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply