You are currently viewing Tabela Loan Yojana Gujarat 2022 । તબેલા માટેની લોન સહાય યોજના

Tabela Loan Yojana Gujarat 2022 । તબેલા માટેની લોન સહાય યોજના

Tabela Loan Yojana Gujarat 2022 | Tabela Loan Sahay Yojana | Loan Sahay Yojana | Loan For Tabela Sahay Yojana

ગુજરાત સરકાર દ્વારા ઘણીબધી સ્વરોજગાર યોજનાઓ ચલાવવામાં આવે છે. તેવીજ એક ગુજરાતના ખેડૂતોના ફાયદા માટે તબેલા લોન યોજના શરુ કરવામાં આવી છે. આ યોજના માધ્યમ વર્ગના ખેડૂત તબેલા લોન યોજના ણી સહાય લઇ અને તબેલા માંથી પોતાની રોજગારી મેળવી શકે છે.

Image Credit : Google Image
Image Credit : Google Image

આ સિવાયની યોજનાઓ જેવી કે માનવ કલ્યાણ યોજના, લેપટોપ ધિરાણ યોજના વગેરે જેવી યોજનાઓ સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ છે.

ખેડૂત મિત્રો આજે આપણે તબેલા લોન યોજના વિશેની માહિતી જોશું જેમાં તમને વિગત વાર બધી વસ્તુ સમજાવવામાં આવશે.

જે ગુજરાતના અનુસુચિત જન જાતિ વર્ગના નાગરિકોને આ તબેલા લોન યોજનાનો લાભ આપવામાં આવશે.

ખેડૂત મિત્રો હવે આપણે જાણીશું કે આ TABELA LOAN GUJARAT કેવી રીતે મળશે, તમને આ યોજનાની લોનની પાત્રતા ધરાવો છો કે નહિ ? આપણે આ લોન સહાય માટે ક્યાં DOCUMENTS ની જરૂર પડશે.

Tabela Loan Yojana Gujarat 2022

આદિજાતિ નિગમ ગુજરાત દ્વારા ખેડૂતોને સહાય માટે અવનવી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. જેથી મધ્યમવર્ગના ખેડૂતને કોઈ અડચણ ન આવે અને તે પોતાની રોજગારી કાઢી શકે. આ ઉપરાંત વિદ્યાર્થીના વિદેશ અભ્યાસ લોન અને તબેલા વગેરેના ધિરાણ ખુબ ઓછા વ્યાજ દરે રાખેલા હોય છે. આ માહિતી ફક્ત ગુજરાતના ખેડૂત ને જ લોન મળવા પાત્ર રહેશે. ખેડૂત અથવા પશુપાલક પાશે મહત્તમ ગાય/ભેસ હોવા જરૂરી છે. ખેડૂત અથવા પશુપાલક પાશે મહત્તમ જગ્યા અને સારી જગ્યા એ તબેલો હોવો જોઈએ. તોજ આ લોન યોજના ગુજરાત ૨૦૨૨ના નિયમ અનુસાર લોન મળવા પાત્ર છે.

TABELA LOAN YOJANA માં ફોર્મ ભરવા માટે WEBSITE

TABELA LOAN YOJANA માં ફોર્મ ભરવા માટેતમારે નીચેની LINK પર CLICK કરવાનું રહેશે.

https://adijatinigam.gujarat.gov.in/gtdcloan

તબેલા લોન યોજનાનો શું છે હેતુ ?

ખેડૂત / પશુપાલક, આદિજાતિના લોકોની આર્થિક સ્થિતિ સારીહોતી નથી તેથી તેઓ ને તબેલા બનાવવા માટે રૂપિયાની જરૂર હોય છે. તેથી ટે લોકો પોતાનો વ્યવસાય આગળ વધારી શકતા નથી.

જેને ધ્યાનમાં રાખીને Aadijati Nigam Gujarat ના સંચાલકો એ વિચારી અને આ Tabela loan ની યોજના બહાર પડી છે. જેથી લોકો પોતાનો વ્યવસાય સારી રીતે Gujarat દ્વારા આ લોન યોજના બહાર પાડવામાં આવી છે.

મહત્વના મુદ્દા Tabela Loan Scheme માટે

યોજનાનું નામ Tabela Loan Yojana । તબેલા માટેની લોન સહાય યોજના
યોજનાનો ઉદેશ ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકોને સ્વરોજગાર યોજના હેઠળ તબેલા માટે લોન આપી અને તેમનું જીવન ધોરણ ઉચું લાવી શકાય અને ટે પોતે પગભર બની શકે.

ગુજરાતનું Milk Production પણ વધારવા માટે

ભાષા ગુજરાતી
લાભાર્થી લાભલેનાર નાગરિક અનુસુચિત જનજાતિના હોવા જોઈએ.
યોજનામાં લોનની રકમ આ યોજના હેઠળ ૪ લાખ સુધીની લોન આપવામાં આવે છે.
લોન પર વ્યાજદર આ લોનનો વ્યાજદર વાર્ષિક ૪% તેમજ જો વ્યાજ સમય સર ભરવામાં ન આવે તો ૨% દંડથી વ્યાજ ચૂકવવાનું રહેશે.
Online Apply https://adijatinigam.gujarat.gov.in/gtdcloan

 

તબેલા લોન માટેની પાત્રતા

તબેલા લોન માટેની લાયકાત અને પાત્રતા નક્કી કરવામાં આવેલ છે. તેના વિષે થોડું જાણી લઈએ.

  • લાભાર્થી આદીજાતીનો છે તે અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થીની ઉમર ૧૮ વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને ૫૫ વર્ષથી વધુ ણ હોવી જોઈએ.
  • લાભાર્થીનું આધારકાડૅ હોવું જોઈએ.
  • લાભાર્થીનું ચુંટણીકાર્ડ હોવું જોઈએ.
  • કુટુંબની વાર્ષિક આવક ગ્રામવિસ્તાર માટે ૧,૨૦,૦૦૦/- તથા શહેર વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦/- ણી આવક ધરાવતા હોય તેમને જ લાભ મળશે.
  • લાભાર્થી ગુજરાતનું રહેણાંક ધરાવતો હોવો જોઈએ.
  • તબેલાનો જાણકાર હોવો જોઈએ.
  • તબેલાની તાલીમ લીધેલ હોવી જોઈએ.
  • તબેલા માટે એક કે બે દુધાળા પશુ પાળેલા હોબા જોઈએ.
  • છેલ્લા ૧૨ મહિના સુધી દૂધ ભરેલ હોય તેની પાસબુક રજુ કરવાની રહેશે.
  • તાલીમ અંગે આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • ઘરના કોઈ પણ સભ્ય IDDP યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
  • અરજદારને ગાય/ભેસની માવજત કરતા આવડવું જોઈએ.
  • તબેલાલોન યોજના માં મળવા પાત્ર ધિરાણ
  • અરજદારને ૪ લાખ ની લોન યોજના હેઠળ મળશે. આ લોન મંજુર થયાને તરતજ તબેલાનું કામ ચાલુ કરવાનું રહેશે.

તબેલા માટેની લોન યોજનાનો વ્યાજદર

TABELA LOAN SCHEME માં વ્યાજદર કેટલો રહેશે અને લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે, તેના વિષે થોડું જાણી લઈએ.

  • લાભાર્થીને ૪ લાખનું ધિરાણ મળશે.
  • આ ધિરાણ વાર્ષિક ૪% ભરવાનું રહેશે.
  • લાભાર્થીએ આ લોનની ચુકવણી ૨૦ પ્રીમાસિક હપ્તામાં કરવાની રહેશે.
  • જો અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલા લોનની ભરપાઈ કરી શકશે.
  • લોન પરત કરવાનો સમય

Aadijati Nigam દ્વારા આ લોન લીધા બાદ ૨૦ હપ્તા વ્યાજ સાથે પરત ચુકવવાના રહેશે. અરજદાર પાસે આર્થિક સગવગ થઇ હોય તો તે લોન ચુકવવાની મુદત કરતા પણ પહેલા આ લોનની ભરપાઈ કરી શકશે.

આ લોન લેવા માટે ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.

Aadijati Nigam Gujarat દ્વારા બેરોજગાર લોકોને નવો વ્યવસાય સ્થાપવા માટે ધિરાણ આપવામાં આવે છે. અનુસુચિત જનજાતિના લાભાર્થીઓને આ લોન લેવા માટે નીચેના ડોક્યુમેન્ટ ણી જરૂર પડશે.

  • અનુસુચિત જતી અંગેનું પ્રમાણપત્ર
  • આધારકાર્ડની નકલ
  • બેંક એકાઉન્ટની પાસબુક
  • અરજદારની રાશનકાર્ડની નકલ
  • અરજદારે રજુ કરેલ મિલકતનો પુરાવો (મકાનના દસ્તાવેજો અને પ્રોપર્ટીકાર્ડ જે તાજેતરનો તથા જમીનના ૭/૧૨ તથા ૮-A અથવા બીજા વગેરે)
  • જમીનદાર-૧ નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુએશન રીપોર્ટ
  • જમીનદારોએ રૂપિયા ૫૦નાં સ્ટેમ પેપર પર એફીડેવીટ કરેલ સોગંદનામું રજુ કરવાનું રહેશે.

Online Form Apply Of Tabela Loan

tabela loan ની સહાય માટે online form ભરવાનું હોય છે જેની જાણકારી સ્ટેપ બાય સ્ટેપ મહીતિ મેળવીએ

  • google પર જઈ Aadijati Nigam Gujarat Search કરવાનું રહેશે.
  • ત્યાર બાદ Aadijati Vikas Vibhag Gujarat ણી official Website open કરવી
  • હવે તેમાં apply for loan નામનું બટન દેખાશે તેના પર click કરવાનું રહેશે.
  • ત્યાર બાદ Gujarat Tribal Development Corporation Page ખુલશે.
  • આ પેજ ખુલ્યા બાદ તમારે loan apply કરી અને Register Here પર click કરવાનું રહેશે.
  • ત્યાર બાદ My Application માં apply now કરવાનું રહેશે.
  • ત્યાર બાદ તેમાં ઘણી બધી યોજના બતાવશે જેમાં તમારે self employment પર click કરવાનું રહેશે.
  • ત્યાર બાદ આપેલી શરતો ધ્યાનથી વાંચી લેવી.
  • આ શરતો વાચી apply now પર click કરવાનું રહેશે.
  • જયારે application ની ઇન્ફોર્મેશન ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, મિલકત વિગત, લોનની વિગત, જમીનદાર ની વિગત ચોકસાઈ પૂર્વક નાખવાની રહેશે.
  • ત્યારબાદ યોજનાની પસંદગીમાં તબેલા માટેની લોન યોજના પસંદ કરીને આગળની કોલમના લોનની રકમ ભરવાની રહેશે.
  • અરજદારે નક્કી કરેલ મિલકતની વિગત બેંક એકાઉન્ટ ની વિગત વગેરે દાખલ કરવાની રહેશે.
  • તમામ વિગત ભર્યા બાદ application save કરવાની રહેશે.
  • ત્યારબાદ save કરી application નો નંબર આવશે તે તમારે સાચવવાનો રહેશે.

FAQ OF TABELA LOAN IN GUJARAT

(૧) કોને કોને loan નો લાભ મળશે?

>> આદિજાતિના લોકો ને લોન મળશે

(૨) તબેલા લોન માટે કેટલું ધિરાણ આપવામાં આવશે?

>> તબેલા લોન પર કુલ ૪ લાખની લોન આપવામાં આવશે.

(૩) તબેલા લોન માટે કેટલો વ્યાજદર આપવાનો રહેશે?

>> તબેલા લોન માટે વાર્ષિક ૪% વ્યાજદર આપવાનો રહેશે.

(૪) તબેલા લોન યોજનાનો લાભ કોના તરફથી આપવામાં આવે છે?

>> Aadijati Vikas Nigam – Gandhinagar દ્વારા ગુજરાતના ST જાતિના લોકોને આપવામાં આવે છે.

(૫) તબેલા લોન ધિરાણ માટેની આવક મર્યાદા?

>> તબેલા લોન માટે કુલ વાર્ષિક આવક ગ્રામ વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦/- ની આવક ધરાવતા હોય તેમને લાભ મળશે.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply