You are currently viewing Taparia Tools Share Price | 1 શેર પર 775% ડિવિડન્ડ જાહેર

Taparia Tools Share Price | 1 શેર પર 775% ડિવિડન્ડ જાહેર

Taparia Tools Share Price | Taparia Tools Dividend Yield | Taparia Tools Dividend Announcement | Taparia Tools Share Price Target 2025 | Taparia Tools Screener | How To Buy Taparia Tools Share




Taparia Tools Share Price: આજના સમયમાં તમે ભલે ગમે ટેલી મેહનત કરી લો પરંતુ અંતે તમારી મહેનતનું ફળ ખુબજ ઓછું મળતું હોય છે જયારે ધનવાન વ્યક્તિઓ મહેનત ખુબજ ઓછી કરતા હોય છે છતાં પણ તેઓને તેમનું ફળ વધારે મળતું હોય છે. આ શા માટે થાય છે?, તો તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે તેઓ પોતે તો ઓછું કામ કરે છે પરંતુ તે તેના પૈસા પાસે થી કામ કરાવતા હોય છે. આનો અર્થ એ છે કે પૈસો પૈસાને બનવે છે. 

ઘનવાન લોકો એ પોતાના પૈસાને સારી સારી જગ્યાએ રોકાણ કરતા હોય છે જેમ કે પ્રોપર્ટી, શેર માર્કેટ, અને અન્ય ઘણી જગ્યાએ રોકાણ કરતા હોય છે અને તેમાંથી સારું એવું રિટર્ન મેળવતા હોય છે.

આજના આ લેખ માં અમે તમને એક શેર વિશે જણાવી શું જેમાં તમે પણ રોકાણ કરીને તમારા પૈસા પાસે થી કામ કરવી શકો છો અને સારું એવું રીટર્ન મેળવી શકો છો.




ખાસ નોંધ:- આ લેખ માત્ર જાણકારી માટેજ છે, જો તમે કોઈ પણ શેર માં રોકાણ કરવા માંગો છો તો તમારે તમારા ફાઈનેંન્સીઅલ એડવાઈઝર ની સલાહ ખાસ લેવી ત્યાર બાદજ રોકાણ કરવું.(અમે કોઈ પણ જાતની જવાબદારી લેતા નથી)

મિત્રો આજે અમે Taparia Tools કંપની ના શેર વિશેની વાત કરવાના છીએ જેમાં તમને 1 શેર પર 775% ડિવિડન્ડ મળી રહ્યું છે.

મિત્રો આમ તો માર્કેટમાં ઘણી બધી કંપનીઓ રહેલી છે અને તે સારુંએવું લોકોને રીટર્ન પણ આપે છે. પરંતુ અમુક એવી પણ કમ્પનીઓ છે જે લોકોને રીટર્નની સાથે સાથે ડિવિડંટ પણ આપતી હોય છે. હવે તમને પ્રશ્ન થશે કે ડિવિડંટ શું છે? તો મિરો અમે જાણવી દયે કે ડિવિડંટ એટલે કંપની જે પણ કઈ નફો કરે છે તેમાંથી તેના શેરમાં રોકાણ કરનારાઓને પણ અમુક ટકા પૈસા આપે છે.

લોકોને આ વાતનો ઓછો ખ્યાલ હોય છે. લોકોને લાગે છે કે માત્ર શેર ના ભાવ વધવાથી જ આપણે કમાણી કરી શકશું. પણ એવું નથી જો તમે કોઈ પણ શેર માં લાંબો સમય સુધી રોકાણ કરો છો તો તમને તે કંપની તેના નફા માંથી થોડો એવો ભાગ તમને પણ ડિવિડન્ટ ના રૂપમાં આપતી હોય છે.

Taparia Tools કંપનીએ તેઓની 4 માર્ચે યોજાએલ બોર્ડ મિટિંગ માં પ્રતિ ઈક્વિટી શેર (એટલે ​​કે 775%) રૂ. 77.5 ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

Taparia Tools એ ₹3.19 કરોડના બજાર મૂલ્યાંકન સાથે એ એક નાની-કેપ કંપની છે. એ આધુનિક ફોર્જ શોપ, મશીન, હીટ ટ્રીટમેન્ટ, પોલિશિંગ, નિકલ ક્રોમ પ્લેટિંગ અને બીજા ઘણા ઉત્પાદનો ત્યાર કરે છે.

Taparia Tools Share Dividend




20 રૂ. થી પણ ઓછી કિંમતનો પેની સ્ટોક 775 ટકા વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. – રેકોર્ડ તારીખ એ 16 માર્ચ, 2023 છે.

Taparia Tools : માત્ર 3.35 કરોડની નાની એવી માર્કેટ કેપ હોવા છતાં પણ, શેરે તાજેતરમાં જ રૂ. 11 ના સ્તરે થી 5 ટકાની અપર સર્કિટ લગાવી છે.

Taparia Tools : કંપનીએ દરેક શેર પર રૂ. 77.5 (775 ટકા) નું આશ્ચર્યજનક વચગાળાનું ડિવિડન્ડની જાહેરાત કર્યું છે. જે 16 માર્ચ ના રોજ આપવામાં આવશે.

Taparia Tools Share Contact Details

Company Details
Company Name TAPARIA TOOLS LTD.
Cin No. L99999MH1965PLC013392
Head Office Mumbai
423/424 A-2, Shah & Nahar
Lower Parel(w), Mumbai 400 013
Phone: +91-22-61478600
Registered Office Nashik
52 & 52-B, MIDC Satpur
Nashik 422007
Phone: +91-253-2350317/18
Website More Details…
Contact us More Details…

 

આવીજ અવનવી ઉપયોગી માહિતી મેળવવા માટે નીચે આપેલ વોટસએપ બટન પર ક્લિક કરો અને મેળવો દરરોજ મોબાઈલ પર માહિતી 

વોટ્સએપ

 

 

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply