Tata Group Stock: હાલમાં ટેલીકોમ સેક્ટર સાથે જોડાયેલી નામ ચીન ટાટા ગ્રુપની કંપની- ટાટા કમ્યુનિકેશન્સ ડિવિડેન્ટ આપવાની છે.જયારે આ પ્રસ્તાવને બોર્ડ મીટિંગમાં મંજૂરી મળવાની ખુબ મોટી આશા છે. જ્યારે ટાટા કમ્યુનિકેશન્સના શેર (TaTa communications Share) ને લઈને બ્રોકરેજ બુલિશ જોવા પણ મળી રહ્યાં છે. અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે આ શેરને ખરીદવાની સલાહ પણ આપી છે.આ સલાહ ધ્યાનમાં લીધા જેવી છે.
શું છે તેમનું ટાર્ગેટ પ્રાઇઝ
આપડે જોઈએ તો આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ પ્રમાણે ટાટા કમ્યુનિકેશન્સના જે શેર (TaTa communications Share) તેમની કિંમત 1640 રૂપિયાના સ્તર પર જઈ શકે છે. અને જોઈએ તો બીએસઈ પર અત્યારે આ શેરની કિંમત 1259.60 રૂપિયા સુધી છે. આ પ્રમાણે તેમાં 25 ટકા જેટલી તેજીનું અનુમાન પણ લગાવી શકાય છે. અને 2 જાન્યુઆરી 2023ના આ શેરની કિંમત 1429.95 રૂપિયા સુધી પહોંચી હતી, જે 52 સપ્તાહમાં ખુબ ઉચ્ચ સ્તર છે. અને 15 જૂન 2022ના શેરની કિંમત 856 રૂપિયાના નીચલા સ્તર પર પોહચી ગઈ હતી.
ક્યારે કેટલું રિટર્ન થયું
આપડે શેરના પરફોર્મેંસની વાત કરીએ તો આ ત્રણ વર્ષમાં 434.75 ટકાનું રિટર્ન પણ મળ્યું છે. ત્યારબાદ 2 વર્ષથી લઇ એક મહિનાના સમયગાળા માટે રિટર્ન ખુબજ સામાન્ય રહ્યું છે કે પછી તે નેગેટિવમાં ગયું. તેમજ એક સપ્તાહ દરમિયાન શેરમાં 2.63 ટકા સુધીની ખુબજ તેજી આવી છે.
બોર્ડ મીટિંગ યોજાશે
ટાટા કમ્યુનિકેશન્સ (TaTa communications Share) લિમિટેડે બીએસઈએ જાણકારી આપી કે આગામી 19 એપ્રિલ 2023ને કંપનીના બોર્ડની બેઠક પણ યોજાવાની છે. આ બેઠક થશે તેમાં જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ આ સાથે જ ડિવિડેન્ડ આપવાના પ્રસ્તાવ પર પણ મંજૂરીઓ મળવાની આશા છે.
કેવા હતા ક્વાર્ડરના પરિણામ તે નીચે મુજબ છે
ડિસેમ્બરના ક્વાર્ટર દરમિયાન ટાટા કમ્યુનિકેશન્સની(TaTa communications Share) કુલ આવક આવક હતી એ 4559.09 કરોડ રૂપિયા રહી. આ આવક એક વર્ષના ગાળાના મુકાબલે 8.45 ટકા થી વધુ છે. જયારે એક વર્ષ પહેલાં કુલ ઇનકમ 4203.69 કરોડ જેટલી હતી. જયારે કંપનીનો નેટ પ્રોફિટ 387.04 કરોડ રૂપિયા છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.