You are currently viewing દેશની સૌથી સસ્તામાં સસ્તી SUV કાર TATA Punch CNG થઇ લોન્ચ, જુઓ શું છે કિંમત, અને ક્યાં ક્યાં મળી રહ્યા છે ફીચર્સ અહીં ક્લિક કરીને

દેશની સૌથી સસ્તામાં સસ્તી SUV કાર TATA Punch CNG થઇ લોન્ચ, જુઓ શું છે કિંમત, અને ક્યાં ક્યાં મળી રહ્યા છે ફીચર્સ અહીં ક્લિક કરીને

TATA Punch CNG:- ટાટા મોટર્સે આજે ટ્વિન સિલિન્ડર ટેક્નોલોજી ધરાવતી ત્રણ કાર લોન્ચ કરી છે. આમાં પંચ iCNG, Tiago iCNG અને Tigor iCNG સામેલ છે.

પંચ એ માઇક્રો એસયુવી સેગમેન્ટમાં iCNG ટ્વીન-સિલિન્ડર ટેકનોલોજીથી સજ્જ ભારતની પ્રથમ CNG કાર છે. પંચ એ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે સૌથી સસ્તી અને પ્રથમ CNG કાર પણ છે. આ સિવાય ટિયાગો અને ટિગોર હેચબેક અને સેડાન સેગમેન્ટમાં ટ્વીન સિલિન્ડર ટેક્નોલોજી ધરાવતી પ્રથમ CNG કાર પણ છે.

કંપનીએ ફેબ્રુઆરી 2022માં Tiago અને Tigor લોન્ચ કરીને CNG સેગમેન્ટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેમાં સિંગલ સિલિન્ડર આપવામાં આવ્યું હતું. આ પછી, Altroz ​​CNG ટ્વીન સિલિન્ડર સાથે લોન્ચ કરવામાં આવી હતી. ટાટા મોટર્સે 2023 ઓટો એક્સપોમાં પંચ અને અલ્ટ્રોઝના CNG મોડલ્સનું અનાવરણ કર્યું હતું.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply