Tata Tech IPO : દેશની સૌથી મોટામાં મોટી વિશ્વાસ પાત્ર કંપની લાવી રહી 18 વર્ષ પછી ફરીથી લાવી રહી છે. પોતાનો IPO તમને જણાવી દયે કે સ્ટોક માર્કેટ માં ટાટા ગ્રુપ ની ઘણી બધી કંપનીઓ લિસ્ટ છે.
ત્યારે ટાટા ગ્રુપ પોતાની વધુ એક કંપની ને લિસ્ટ કેવા જઈ રહી છે. આ કંપની નું નામ ટાટા ટેક્નોલોજી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ IPO એ ઓફર ફોર સેલ હશે . અને તેની હેઠળ આવતા પ્રમોટર અને સાથે જોડાયેલા શેર હોલ્ડર 9.5 કરોડ ના શેરોનું વેચાણ કરશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર Tata Tech નાં ઈશ્યૂ હેઠળ ટાટા મોટર્સ 8.11 કરોડ, અલ્ફા ટીસી હોલ્ડિંગ્સએ 97.2 લાખ અને ટાટા કેપિટલ્સ ગ્રોથ ફંડએ 1 પોતાનો જેટલો ભાગ છે તેના 48.6 લાખ ઈક્વિટી શેરોનું વેંચાણ કરી શકે છે.
ટાટા ટેક્નોલોજીઝમાં ટાટા મોટર્સની 74.69% ભાગી દારી, આલ્ફા ટીસી હોલ્ડિંગ્સની 7.26% જેટલી ભાગી દારી અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ 1ની 3.53% ભાગી દારી છે.
મળતી માહિતી અનુસાર Tata Tech IPO થી મળતી રકમનો ઉપયોગ ટેક્નોલોજી ના વિકાસ માટે કરશે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.