You are currently viewing પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરવાના નિયમોમાં સૌથી મોટો ફેરફાર, અત્યારેજ જાણી લો નહીતો પછતાવું પડશે

પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરવાના નિયમોમાં સૌથી મોટો ફેરફાર, અત્યારેજ જાણી લો નહીતો પછતાવું પડશે

પાનકાર્ડને આધારકાર્ડ  સાથે લિંક કરવાના નિયમોમાં ફરી એકવાર મોટો ફેરફાર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. હવેથી તમારે પાનકાર્ડ આધારકાર્ડ લિંક માટે નાગરિકોએ લેટ ફી તરીકે 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે. PANcard ને Adharcard સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન જાહેર કરવામાં આવી છે.




PAN અને Aadhaarcard (Pan-Aadhaar) બંનેને આજના સમયમાં દરેક ભારતીય નાગરિકની ઓળખના અતિ આવશ્યક ડોક્યુમેન્ટ માનવામાં આવે છે. આના સિવાય નાણાકીય અને સરકારી યોજનાઓના અનેક પ્રકારના કર્યો કરી શકીએ છીએ. આવકવેરા વિભાગ દ્વારા PANcard ને adhaarcard (Pan-Aadhaar Link) સાથે લિંક કરવાની છેલ્લી તારીખને લંબાવી હવે 30 જૂન 2023 કરી દીધી છે.




1 જુલાઈ પછીથી, આજે લોકોએ લિંક નહિ કરાવ્યા હોય તે લોકોના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે, આ સિવાય પણ પાન-આધારકાર્ડ લિંક કરાવવાના ફોર્મમાં ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે.

જયારે તમે પાન-આધારકાર્ડ લિંક માટે 1000 રૂપિયા ચૂકવો છો ત્યાર બાદ મૂલ્યાંકન વર્ષ 2023-24 ની જગ્યાએ 2024-25 સિલેક્ટ કરવાનું રહશે

અંબાલાલ પટેલે ધ્રુજાવી દીધા, પાકિસ્તાન તરફથી આવશે ‘કાળી આંધી’ જે ગુજરાતને તબાહ કરી દેશે, જાણો અહીં ક્લિક કરીને

https://bit.ly/3GUhDwu




30 જૂન સુધીમાં જો તમારું પાન-આધાર સાથે લિંક નહિ થયું હોય તો તમારું પાન નિષ્ક્રિય કરી દેવામાં આવશે. અને તમારે જો ફરી તેને સક્રિય કરવું હશે તો 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

પાન-આધારકાર્ડ ઘરે બેઠા કેવી રીતે લિંક કરવું જાણો અહીં ક્લિક કરીને

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply