You are currently viewing કેરી ખાધા પછી આ વસ્તુઓ ક્યારેય પણ ન ખાવી જોઈએ નહીતો થશે મોટું નુકસાન

કેરી ખાધા પછી આ વસ્તુઓ ક્યારેય પણ ન ખાવી જોઈએ નહીતો થશે મોટું નુકસાન

Side effects of Mango:- ઉનાળાની સિઝનમાં કેરી ખાવાની મજા અલગ આવે છે. કેરી ખાવાથી શરીરને ખુબજ ફાયદો થાય છે, તેમજ તમને જણાવી દઇએ કે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે તમે કેરી ખાધા પછી ખાઓ છો તો શરીર ને અનેક ઘણું બધુ નુકસાન થાય છે.




ઉનાળાની સિઝન શરૂ થાય એટલે શહેર ની નાના મોટી બજારમાં કેરીઓ જોવા મળીઆવે છે. કેરીમાં પણ અલગ-અલગ જાત-ભાતની કેરી હોય છે. ખાસ કરીને ઉનાળામાં કેરી ખાવાની મજા ખુબજ અલગ આવે છે. કેરી નાના થી લઇને મોટા એમ દરેક માણસોને ભાવતી હોય છે. કેરીનો રસ અને તેમાંથી બનતી મીઠાઇઓ અને વાનગીઓ ખાવાની મજા કંઇક અલગ હોય છે. પરંતુ શું તમે  વિચાર્યુ છે કે કેરી ખાવાખી શરીરના સ્વાસ્થય ઉપર પણ મોટુ નુકસાન થઇ શકે છે. આમતમને જણાવી છીએ કે કેરી ખાધા પછી તમે કેટલીક ભૂલો કરો છો તો શરીર ના હેલ્થને અનેક મોટુ નુકસાન થાય છે. તો જાણો તમે પણ કેરી ખાધા પછી કઇ વસ્તુઓમાં મોઢામાં ન નાખવી કે ખાવી જોઇએ.




કેરી ખાધા પછી તરત પાણી ન પીવુ જોઇએ

ઘણાં બધા લોકોને કેરી ખાધા પછી પાણી પીવાની આદત હોય છે. આ આદત તમને સમય જતા જતા ખુબજ ભારે પડી શકે છે. કેરી ખાધા પછી પાણી પીવાથી શરીર ના પાચન તંત્ર પર મોટી અસર પડે છે. પાચન તંત્ર મા આડઅસર થઇ શકે છે. તમને જણાવી દઇએ કે શરીર ના  ડાયજેસ્ટિવ સિસ્ટમ પર ખુબજ મોટી અસર પડે છે.




આ માટે કેરી ખાધા પછી પાણી પીશો નહીં. કેરીમાં ફાઇબર અને રફેઝ ખુબજ હોય છે જેના કારણે પેટમા તકલિફો અને દુખાવો થાય છે. આ સાથો સાથ  કબજિયાતની મોટી તકલીફ થઇ શકે છે. તમને પેલેથી કબજિયાતની તકલીફ છે તો તમારે કેરી ખાવી ન જોઇએ. આ સમસ્યામાં કેરી ખાવાથી સમસ્યા ખુબજ વધી શકે છે.

ક્યારે પણ કેરી ખાધા પછી દૂધ પીવુ જોઇએ નહીં. કેરી ખાધા પછી પણ  દૂધ પીવાથી એસીડીટી અને કબજિયાત જેવી સમસ્યા ઉભી થાય છે. આ સાથે જ ખુબજ લોકોને ઉલટી પણ થઇ શકે છે. અનેક બીજી સમસ્યા પણ થાય છે. ખુબજ લોકોને દૂધમાં મેંગો જ્યૂસ બનાવે છે, પરંતુ તમને જણાવી દઇએ કે આ પણ તમારી શરીરને નુકસાન પહોંચાડે છે.




કેરી ખાધા પછી ચા-કોફી કે બોનવીટા પીવાનું બંધ કરો

કેરી ખાધા પછી ક્યારે પણ ચા-કોફી કે બોનવીટા ક્યારેય પીશો નહીં. આ સમયે ચા-કોફી કે બોનવીટા પીવાથી પેટમાં ગેસ,કબજીયાતકે એસિડિટીની સમસ્યા થાયછે. છાતીમાં ખુબજ બળતરા પણ થાય છે. સૌથી કાયમી સમસ્યા તો એ છે કે યુરિક એસિડ પણ ખુબજ વધી શકે છે, જે ક્યારેક ગંભીર બીમારી લઇ શકે છે..

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply