You are currently viewing આ 5 બેન્કો આપી રહી છે સૌથી સસ્તી Personal Loan

આ 5 બેન્કો આપી રહી છે સૌથી સસ્તી Personal Loan

This 5 Bank Provides Cheapest Personal Loan : અત્યારના મોંઘવારીના જમાનામાં સામાન્ય લોકો જેટલું કમાય છે તેના થી તેની બધીજ જરૂરિયાતો પુરી થઇ સકતી નથી આથી લોકો બીજા પાસે થી વ્યાજે પૈસા લેતા હોય છે. પરંતુ વ્યાજે પૈસા દેવા વાળા લોકો ઘડીયેવારે પરેશાન કરતા રેટ હોય છે જેના લીધે અમુક લોકો ટેંશન માં મુકાઈ જતા હોઈ છે અને ન લેવાનું પગલું પણ લઇ લેતા હોય છે.




આવી પરિસ્થતિ નું નિર્માણ ન થાય તે માટે સરકારે પણ બેન્કોને આદેશ આપ્યો છે કે તેઓ ઓછા વ્યાજ દરે લોકોને પર્સનલ લોન આપે જેથી સામાન્ય માણસને બીજા આગળ હાથ ફેલાવવા ન પડે

આજના આ લેખ માં આમે તમને આપણા ભારત માં આવેલી એવી 5 બેંકો વિશે ની જાણકારી આપીશુ જે ઓછા વ્યાજદરે લોકોને Personal Loan આપે છે.

PNB બેંક :-

જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક તરીકે પંજાબ નેશનલ બેંકનો સમાવેશ કરવામાં આવે છે. પંજાબ નેશનલ બેંકએ પોતાના ગ્રાહકોને માત્ર 9.8 ટકાના સાદા વ્યાજ દરે 5 લાખસુધીની Personal Loan આપે છે.




SBI:-

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને 10.55 ટકા ના સરળ વ્યાજ દરે 5 લાખસુધીની Personal Loan આપે છે.

BOB:-

બેંક ઓફ બરોડાના એ પોતાના ગ્રાહકો ને રૂ. 5 લાખની Personal Loan 5 વર્ષના સમય મર્યાદા માટે 10.2 ટકાના  સરળ વ્યાજ દરે આપે છે.

Yes બેંક:-

યસ બેંક દ્વારા પોતાના ગ્રાહકો માટે 5 વર્ષ સમય મર્યાદામાં 5 લાખસુધીની લોન ઉપર 10 ટકા સુધીનું વ્યાજ દર ઓફર કરવામાં આવી રહ્યું છે.

બેંક ઓફ મહારાષ્ટ્ર:- 

બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા પણ પોતાના ગ્રાહકોને ખૂબજ નહિવત વ્યાજ દરે Personal Loan આપવામાં આવી રહી છે. તમે જો 5 વર્ષની સમયમર્યાદા માટે 5 લાખસુધીની પર્સનલ લોન લેવા માંગો છો, તો બેંક તમને 8.9 ટકાના સરળ વ્યાજ દરે લોન આપી રહી છે.




આ આર્ટિકલ નું Credit VTV Gujarati ને આપવામાં આવી રહ્યું છે.

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




> http://bit.ly/3IylQqL

મિત્રો સાથે શેર કરો

Leave a Reply