You are currently viewing આ બેંકે તો મોજ કરાવી દીધી, Fixed Deposit પર સીધું 9% વ્યાજ આપશે, આટલું તો કોઈ પણ બેંક ન આપી શકે હો ભાઈ

આ બેંકે તો મોજ કરાવી દીધી, Fixed Deposit પર સીધું 9% વ્યાજ આપશે, આટલું તો કોઈ પણ બેંક ન આપી શકે હો ભાઈ

Fixed Deposit Interest Rate:- અત્યારના જમાનામાં લોકો સારી એવી કમાણી કરી રહ્યા છે. અને તેઓને એકજ પ્રશ્ન હોય છે કે જે પૈસા કમાયે છીએ.તે પૈસાને કઈ રીતે તેનું રોકાણ કરવું.

અત્યારના સમયમાં સૌથી સારું જો કોઈ સુરક્ષિત રોકાણ કરવા માટેનું માધ્યમ હોય તો તે છે બેન્ક માં ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit) કારણ કે તે શેર માર્કેટ, એસઆઈપી અથવા તો મ્યુચ્યુઅલ ફંડ્સ જેવી ઇક્વિટી કરતાં પણ વધુ સુરક્ષિત હોય છે. પરંતુ અહીં પણ લોકો ને એક વાત ખટકતી હોય છે કે FD પર તો આપણને 5 થી 6 ટકા સુધીનુંજ રિટર્ન મળે છે.




તો આજે અમે તમને એક એવી બેંક વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં તમને FD પર 9% સુધીનું રિટર્ન મળશે.

યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક (Fixed Deposit)

યુનિટી સ્મોલ બેંક એ ગ્રાહકોને Fixed Deposit પર 4.5% થી માંડીને 9% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે. અત્યારે તે મોટી ઉંમરની વ્યક્તિને વાર્ષિક દરે 9.5% સુધીનું વ્યાજ દર ઓફર કરે છે.




યુનિટી સ્મોલ બેંક પર સામાન્ય નાગરિકો માટે Fixed Deposit ના દર નીચે મુજબ છે.

જો તમે 6 મહિનાથી 201 દિવસ Fixed Deposit કરવો છો તો તમને: 8.75%
– 501 દિવસ: 8.75%
– 1001 દિવસ: 9.00%

યુનિટી સ્મોલ બેંક પર મોટી ઉંમરના નાગરિકો માટે Fixed Deposit ના દર નીચે મુજબ છે.

જો તમે 6 મહિનાથી 201 દિવસ: 9.25%
– 501 દિવસ: 9.25%
– 1001 દિવસ: 9.50%

આ હતા યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકના FD પર ના વ્યાજ દરો.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply