You are currently viewing માત્ર 50 હાજરનું રોકાણ કરીને શરૂ કરો આ બિઝનેસની ઉનાળાની સીઝનમાં છે ખુબજ માંગ

માત્ર 50 હાજરનું રોકાણ કરીને શરૂ કરો આ બિઝનેસની ઉનાળાની સીઝનમાં છે ખુબજ માંગ

Business Idea: આ દિવસોની અંદર તમે તમારો વ્યવસાય શરૂ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો ઉનાળાની ઋતુમાં તમે આઇસ ક્યુબ ફેક્ટરી પણ સ્થાપિત કરી શકો છો. કેમ કે ઉનાળાની ઋતુમાં બરફના ટુકડાની ખુબજ ભારે માંગ હોય છે. તમે ઉનાળામાં ગામ કે શહેરમાં તમે જોતા હસો કે  દુકાનોથી માંડીને લગ્નો સુધી બરફના ક્યુબ્સનો ઘણો બધો  ઉપયોગ થાય છે.




આવી ઉનાળાની સ્થિતિમાં,આઇસ ક્યુબ બનાવવાની ફેક્ટરી સ્થાપિત કરીને તમે સારી એવી કમાણી કરી શકો છો.એવું જરૂરી પણ નથી કે તમે આ ધંધો કોઈ શહરી વિસ્તારમાંજ ચલાવી શકશે . તમે તમારા નાના ગામમાં પણ આ ફેક્ટરીને ઇન્સ્ટોલ કરી શકો છો. કારણ કે અમુક દિવસોમાં ગામડાઓમાં પણ બરફના ટુકડાની દુકાનમાં માંગ ખુબજ વધી છે. એટલા માટે જ આઇસ ક્યુબ બિઝનેસમાં આગળ વધવાની વધુ સંભાવના છે.




આજની તારીખમાં આ ધંધો દરેક ગલીઓમાં ખુબજ આડેધડ પણ ચાલી રહ્યો છે. આઇસ ક્યુબ ફેક્ટરીનો વ્યવસાય શરૂ કરવા માટે તમે તમારી નજીકની વહીવટી અમુક સરકારી કચેરીમાં નોંધણી પણ કરાવવી પડશે. અને પછી આ આઈસ ક્યુબ ફેક્ટરીને  શરૂ કરવા માટે તમારે ફ્રીઝરની પણ જરૂર પડશે. તમે અલગ અલગ ડિઝાઇનમાં બરફ પણ બનાવી શકો છો,

તમારે કેટલા પૈસા ખર્ચવા પડશે?

આ બરફના બિઝનેસને શરૂ કરવા માટે તમારે પ્રારંભિક તબક્કામાં એક લાખ રૂપિયા સુધીનો ખર્ચવો પડશે. તમારે એક ડીપ ફ્રીઝર પણ એક ખરીદવું પડશે, આ ફ્રિઝરની  કિંમત કુલ 50,000 રૂપિયાથી શરૂ થાય છે. તમારે કેટલાક અન્ય સાધની પણ ખરીદી કરવી પડશે. અને તમારે જેમ જેમ ધંધો વધતો જાય તેમ તેમ જરૂરિયાત મુજબ જ સાધનો પણ ખરીદતા રહો.આઇસ ક્યુબ્સ બનાવવાના વ્યવસાયમાં તમે પ્રવેશ કરતા પહેલા, આ ધન્ધા વિશે  થોડું રિસર્ચ કરવું જોઈએ.




કમાણી કેટલી થશે?

તમે આ ધંધાની શરૂઆતમાં એક લાખ રૂપિયાનું રોકાણ કરીને આ બિઝનેસમાંથી દર મહિને તમે કુલ 30,000 રૂપિયા સુધીની કમાણી પણ કરી શકો છો. જયારે  લગ્નની સિઝનમાં વધતી જતી માંગને કારણે, તમે મહિનામાં કુલ 50,000 રૂપિયા સુધીની તમે કમાણી કરી શકો છો. અને સામાન્ય રીતે તમે પણ બરફ વેચવા માટે ક્યાંય જવાની જરૂર પણ પડશે નહીં. તમારા જે વિસ્તારમાં તમારી ફેક્ટરી હશે  તેમના નજીકના ખરીદદારો પોતે પાસેજ આવશે. તમે બરફ આઈસ્ક્રીમની દુકાનો, હોટલ, રેસ્ટોરાં, ફળોની દુકાનો અને શાકભાજી વિક્રેતાઓને તમે વેચી શકો છો.

આજુ બાજુ લોનેકો તમારી પોતાની આઇસ ફેક્ટરી વિશે પણ જણાવવું પડશે. પોસ્ટર પ્રિન્ટ કરીને પણ આ કામ તમે સરળતાથી કરી શકો છો.જેથી ખરીદનાર તમારા સુધી સરળતાથી પોચી શકે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply