Best Selling Car Brands: મારુતિ સુઝુકી એ ભારતની સૌથી મોટામાં મોટી કાર બનાવનાર કંપની છે અને તે દર મહિને ખુબજ મોટી સંખ્યામાં કારોનું વેચાણ કરતી હોય છે. ગયા એપ્રિલ માસમાં પણ કંપનીએ દેશમાં સૌથી વધુ કારોનું વેચાણ કર્યું છે. એપ્રિલ મહિનામાં Maruti Suzuki એ 1,37,320 જેટલી કારોનું વેચાણ કર્યું છે. આ બાદ હ્યુન્ડાઈ એ બીજા નુંબરની કંપની છે જેને સૌથી વધી કારોનું વેચાણ કર્યું છે.
અમે અહીં નીચ 10 એવી કંપનીઓ વિશેની માહિતી આપી છે જેઓએ છેલ્લા મહિનામાં સૌથી વધુ કારોનું વેચાણ કર્યું છે.
ટોપ-10 કાર બ્રાન્ડ્સ (Top 10 Best Selling Car Breand)
— મારુતિ સુઝુકી (Maruti Suzuki): 1,37,320 યુનિટ્સ
— હ્યુન્ડાઈ (hyundai): 49,701 યુનિટ્સ
— ટાટા (TaTa): 47,010 યુનિટ
— મહિન્દ્રા (Mahindra) 34,694 યુનિટ્સ
— કિયા (Kia) 23,216 યુનિટ
— ટોયોટા (Toyota): 14,162 યુનિટ
— હોન્ડા (Honda) 5,313 યુનિટ
— MG: 4,551 યુનિટ્સ
— રેનોલ્ડ (Renault) 4,323 યુનિટ
— સ્કોડા (skoda): 4,009 યુનિટ
અહીં આપવામાં આવેલ માહિતી એ અલગ અલગ માધ્મ પરથી એકઠી કરવામાં આવી છે. આ માહિતી ની મદદ થી તમે એ જાણી શકો કે આપણે કઈ કાર લેવી જોઈએ
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.