low budget foreign destination:- ઉનાળુ વેકેશનમાં મોટાભાગના લોકો વિદેશ ફરવા જવાનું વિચારતા હોય છે. પરંતુ તેઓ એ વિચારીને પોતાનો પ્લાન કેન્સલ કરી દેતા હોય છે કે વિદેશ ફરવા જવા માટે ખુબજ વધારે પૈસાની જરૂર પડતી હોય છે અને સામાન્ય લોકો માટે વિદેશ ફરવા જવું એ એક સપના રૂપ બની જાય છે.
પરંતુ આજના આ લેખમાં અમે તમને એવા એવા દેશ વિષે માહિતી આપીશું જ્યાં ફરવા જવા માટે ખુબજ 50 થી 70 હજારજ લગતા હોય છે.
Portugal:- જો ઓછા પૈસામાં વિદેશ ફરવુ છે તો પોર્ટુગલ દેશ એ તમારા ખુબજ સારામાં સારો વિકલ્પ કહી શકાય. અહીંની ઐતહાસિક ભવ્યતા એ લોકોનું મન મોહિલે છે.
Costa Rica:- ટ્રોપિકલ પેરાડાઇઝ માટે કોસ્ટા રિકા એ ખુબજ સારામાં સારું ઓપ્શન માનવામાં આવે છે. અહીંયા તમે ઉનાળુ વેકેશનની ફૂલ મજા માણી શકો છો. આમ, જો તમે વિદેશ ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ જગ્યા એ તમારા માટે ખુબજ સારું પ્લેસ માનવામાં આવે છે.
Mexico:- અહીંયા તમને સમુદ્ર તટ, થી માંડીને પ્રાચીન તેમજ એતિહાસિક વસ્તુઓ જોવા મળશે. મેક્સિકોએ એક એવો દેશ છે જ્યાં તમે ખુબજ ઓછા પૈસામાં અનેક જગ્યાઓ પર ફરી શકો છો.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.