Tuition Sahay Yojana 2022 | Student Tuition Sahay Yojana | Coaching Sahay Yojana Gujarat | Bin Anamt Aayog Gujarat.
ગુજરાત બિન અનામત શૈક્ષણીક અને આર્થિક વિકાસ નિગમ જેને આપણે બિન અનામત આયોગ તરીકે ઓળખીયે છીએ.
આ બિન અનામત આયોગ માં વિવિધ યોજનાઓ આવે છે. જેમકે ભોજન ના બિલ પર સહાય,વિદ્યાર્થીઓ માટે JEE અને NEET જેવી પરીક્ષાઓ ની તૈયારી માટે કોચિંગ ની સહાય, શૈક્ષણીક આવાસ યોજના.
[lwptoc min=”10″ title=”ટ્યુશન સહાય યોજના ના મુખ્ય મુદ્દાઓ”]Tution Sahay Yojana । ટ્યૂશન સહાય નો હેતુ
આપણા ગુજરાત રાજ્ય ના બિન અનામત વર્ગ માં આવતા આર્થિક રીતે નબળા પરંતુ અભ્યાસ માં તેજસ્વી વિદ્યાર્થીઓ ને ધો.11 અને 12 વિજ્ઞાન પ્રવાહ મા JEE અથવા NEET જેવી પરીક્ષાઓ ની તૈયારી માટે કોચિંગ ની જરૂરિયાત હોઈ છે.
પરંતુ તેઓ ની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી આવા બાળકો અભ્યાસ થી વંચિત રહી જતા હોઈ છે.
આથી આવા તેજસ્વી બાળકોનો અભ્યાસ ખોરવાય નહીં તે માટે ગુજરાત સરકાર આગળ આવી છે. અને આવા બાળકો ની સહાય હેતુ વિદ્યાર્થીઓ ને ટ્યૂશન ક્લાસ કરવા માટે રૂ.15000/- સુધી ની સહાય આપી રહી છે.
ટ્યૂશન સહાય યોજના નો લાભ ક્યા ક્યા વિદ્યાર્થી ને મળશે?
જે વિદ્યાર્થીઓ બિન અનામત પ્રમાણપત્ર ધરાવતા હોઈ અને ધો.10 માં 70% કે તેથી વધુ મેળવેલ હોઈ અને ધો.11 અને 12 વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને જ આ સહાય નો લાભ મળશે.
ટ્યૂશન સહાય મેળવવા માટે ના જરૂરી ડોક્યુમેન્ટ
Bin Anamat Tuition Sahay Yojana મેળવવા માટે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.
- આધાર કાર્ડ ની ઝેરોક્ષ
- બિન અનામત વર્ગ નું પ્રમાણ પત્ર ( Bin Anamat certificat )
- આવક નું પ્રમાણ પત્ર
- ધોરણ.10 ની માર્ક સીટ ( SSC Marksheet )
- ઉંમર નો પુરાવો ( જન્મ નુ પ્રમાણપત્ર/IC)
- અરજદાર ની બેંક પાસબુક ની ઝેરોક્ષ
- ટ્યૂશન ક્લાસ ની સંપૂર્ણ વિગતો (ભરેલ અને ભરવા પાત્ર ફી સાથે)
ટ્યૂશન સહાય યોજના માં કેટલો લાભ મળશે અને કેવી રીતે?
Gujarat Bin Anamt Aayog Gandhinagar દ્વારા જે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લેશે તેઓ ને પ્રતિ વર્ષ રૂ.15000 ની મર્યાદા માં તેઓના બેંક એકાઉન્ટ માં આપેલ મૂલ્ય ને Direct Transfer કરી દેવા માં આવશે.
ટ્યૂશન સહાય યોજનાની અરજી કઈ રીતે કરવી?
વિદ્યાર્થી ઓ ટ્યૂશન સહાય યોજનાની અરજી બિન અનામત આયોગ ની વેબસાઈટ જે નીચે આપેલ છે, તેના પર થી ભરી શકશે.
Tuition Sahay Yojana ની Online અરજી માટે ની વેબસાઈટ
વિદ્યાર્થીએ સૌપ્રથમ Bin Anamt Aayog ની વેબસાઈટ Open કરી ને Scheme ના મેનુ પર ક્લિક કરવા નું રહેશે.
હવે, આ પેજ પર પસન્દ કરેલ સહાય યોજના (ટ્યૂશન સહાય યોજના) નું સ્વરૂપ, પાત્રતા, અને જરૂરી વિગતો દેખાશે જેને પુરી વાંચી ને જ નીચે આપેલ Apply Now પર click કરવા નું રહેશે.
જો તમે આ વેબસાઈટ પર પ્રથમ વાર Apply કરતા હસો તો New User (Register) પર Click કરવા નું રહેશે.
Register પ્રોસેસ Complete કર્યા બાદ Apply Now પર click કરી ને તમે online apply કરી શકશો. Apply Now પર Click કરવાથી આ યોજના નુ ફોર્મ ખુલી જશે જેના પર માંગ્યા મુજબ ની તમામ વિગતો ભરવા ની રહેશે.
હવે તમામ વિગતો ભર્યા બાદ અને Document Submit કર્યા બાદ બધીજ માહિતી ને એક વાર ચેક કરી લેવી તે પછી જ Conform Application પર click કરીને અરજી Submit કરવા ની રહેશે.
ત્યાર બાદ જે અરજી નંબર મળે તેને સુરક્ષીત જગ્યા એ નોંધી ને રાખવા.
Bin Anamat Aayog Gujarat Helpline Number
Bin Anamat Aayog દ્વારા બહાર પાડવામાં આવેલ સહાય યોજનાઓમાં તમને જો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો તમે નીચે આપેલ નંબર પર Call કરીને તમારા પ્રશ્નનું સમાધાન મેળવી શકો છો.
Phone Number : 079-23258688, 079-23258684
FAQ. Tuition Sahay Yojana
બિન અનામત આયોગ માં કઈ કઈ યોજનાઓનો સમાવેશ થાય છે?
બિન અનામત આયોગ માં મુખ્યત્વે નીચે મુજબ ની સહાય યોજનાઓનો સમાવેશ થાય છે.
- ભોજન ના બિલ પર સહાય
- વિદ્યાર્થીઓને ટ્યુશન માટેની સહાય
- શૈક્ષણીક આવાસ યોજના
- વેદેશમાં અભ્યાસ કરવા માટે લોન માં સહાય
- કોમર્શિયલ પાયલોટની તાલીમ માટેની લોન
ટ્યૂશન સહાય યોજનામાં મળવા પાત્ર સહાયની રકમ કેટલી હશે?
ટ્યૂશન સહાય યોજનામાં મળવા પાત્ર સહાયની રકમ રૂ. 15,000/- હશે, અને તે વિદ્યાર્થીઓના બેન્ક ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવશે.
ટ્યૂશન સહાય યોજના નો લાભ ક્યા ક્યા વિદ્યાર્થી ને મળશે?
જે વિદ્યાર્થીઓ બિન અનામત પ્રમાણપત્ર ધરાવતા હોઈ અને ધો.10 માં 70% કે તેથી વધુ મેળવેલ હોઈ અને ધો.11 અને 12 વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને જ આ સહાય નો લાભ મળશે.
ટ્યૂશન સહાય યોજનાની અરજી કઈ રીતે કરવી?
વિદ્યાર્થી ઓ ટ્યૂશન સહાય યોજનાની અરજી બિન અનામત આયોગ ની વેબસાઈટ જે નીચે આપેલ છે, તેના પર થી ભરી શકશે.
Tuition Sahay Yojana ની Online અરજી માટે ની વેબસાઈટ
Bin Anamat Aayog Gujarat Helpline Number
Bin Anamat Aayog દ્વારા બહાર પાડવામાં આવેલ સહાય યોજનાઓમાં તમને જો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો તમે નીચે આપેલ નંબર પર Call કરીને તમારા પ્રશ્નનું સમાધાન મેળવી શકો છો.
Phone Number : 079-23258688, 079-23258684
Nice information
Pingback: Namo Tablet Yojana Online Registeration 2022 । નમો ટેબ્લેટ યોજના