You are currently viewing માવઠાએ તો કેરી નું કરી નાખ્યું…, માર્કેટમાં આ વખતે કેરી જોવાજ નહિ મળે

માવઠાએ તો કેરી નું કરી નાખ્યું…, માર્કેટમાં આ વખતે કેરી જોવાજ નહિ મળે

Unseasonal Rain In Gir Somnath:- આ માવઠાએ તો કેરીનું પણ કરી નાખ્યું ઘોરૂં આ વખતે કેરી ના રસિયાઓને કેરી નો સ્વાદ માણવા માટે ફાંફા મારવા પડશે. કારણ કે બે દિવસ પહેલા ઉના, ગીર ગઢડા અને તાલાલામાં ભારે પવન અને કરા સાથે વરસાદે ધબધબાટી બોલાવીતી જેને લીધે ત્યાંના કેરીના પાકને ખુબજ મોટું નુકસાન પોહ્ચ્યું હતું.




જો આપણે આજના વાતાવરણ વિશે વાત કરીએ તો તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એક વાર ધોધમાર વરસાદ પડ્યો જેના લીધે ત્યાંના કેરી પકવતા ખેડૂતો ભારે ચિંતામાં મૂકાયા છે અને રડવાનો વારો પણ આવ્યો છે.(પદૂષણ બીજા ફેલાવે અને ભોગવવું ખેડૂતોને પડે છે, ભાઈ ખેડૂત રાત દિવસ મહેનત કરીને તમારા માટે અનાજ પકવે છે ત્યારે તમને ત્રણ ટાઈમનું ભોજન નશીબ થાય છે. અને તમારે મોટી મોટી ફેક્ટરીઓ અને જંગલોનો નાશ કરીને ગ્લોબલ વોર્મિંગજ વધાર્યા કરવું છે. આ બધું બંધ કરો નહીંતર એક દિવસ એવો આવશે જયારે લોકોને બે ટાઈમનું ભોજન મેળવવા માટે પણ ફાંફા મારવા પડશે.)

23 માર્ચ ના રોજ સાસણ, ગીર અને મેંદરડાની આસપાસના અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો અને 24 માર્ચના રોજ પણ ફરી એક વાર ગીર પંથકમાં વરસાદે ધબધબાટી બોલાવીતી.

24 માર્ચના રોજ વહેલી સવારથી જ ગીર સોમનાથના જિલ્લાના તાલાલાના જાવંત્રી ગામે સવારે 9 કલાકની આસપાસ ખુબજ ધોધમાર વરસાદ પડ્યો તો અને આ સિવાય તાલાલાના ધાવા, માધુપુર અને તેની આસપાસના બીજા વિસ્તારોમા પણ વરસાદ પડયોતો જેના લીધે ખેડૂતોને ખુબજ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

ગુજરાતમાં માવઠાના ત્રીજા રાઉન્ડની ઘાતક આગાહી, આ તારીખથી સતત 5 દિવસ આખા ગુજરાતને ધમરોળશે વરસાદ જાણવા માટે નીચે આપેલ અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરો.




અહીં ક્લિક કરો

સુત્રાપાડા તાલુકાના પ્રશ્નનાવડા અને તેમની આસપાસના અમુક વિસ્તારોમા માવઠાના ઝાપટાએતો ખેડૂતોનો ઝાપટો બોલાવી દીધો. જાવંત્રી ગામના ખેડૂતોનું કહેવું છે કે આજ રોજ જે કમોસમી વરસાદ પડ્યો તેની અસર 5-6 દિવસ બાદ ખેડૂતોમાં પાક પર જોવા મળશે.

આ વાતને સ્પષ્ટ કરતા ખેડૂતોએ કહ્યું કે જયારે પણ કમોસમી વરસાદ પાક ઉપર આવેલી કેરી પર પડે છે ત્યારે તે કેરી નું ખરાણ થઇ જતું હોય છે. અને જેથી કેરીઓ નાની રહી જતી હોય છે અને તેના બરોબર ભાવ પણ મળતા નથી. આ ઉપરાંત ખેડૂતોએ કહ્યું કે હજુતો અમુક આંબાઓ પર કેરીના ફૂલો દેખાય છે અને કેરી પણ નાનીનાની છે. આથીજ માર્કેટમાં આ વર્ષે કેરી આવશે કે નહિ તે કહેવું ખુબજ અશક્ય છે.

જો આવીજ રીતે માવઠું પડ્યા કરશે તો કેરીનો ફાલજ પાકશે નહિ અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવશે. આ વર્ષે આંબાઓ પર ફાલ પણ ખુબજ સારો એવો આવ્યોતો પરંતુ આ બે થી ત્રણ વાર કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાને લીધે આંબાઓ પરનો ફાલ ખરી પડ્યો છે. અને હવે તો અમુક ટકા જ ફાલ વધ્યો છે. આથી આ વર્ષે માર્કેટ માં કેરીની ખુબજ અસત જોવા મળશે. જેથી કેરી રસીયોઓને પણ કેરીના ભાવ વધુ ચૂકવવા પડશે.

આવીજ નવી નવી માહિત વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

Unseasonal rain in Gir Somnath:- This rain has ruined the mangoes too, mango lovers will have a hard time to enjoy the taste of mangoes this time. Because two days ago the mango crop was severely damaged due to heavy wind and rain in Una, Gir Garhda and Talala.

If we talk about today’s weather, the rural areas of Talala Panthak have once again received torrential rain due to which the mango ripening farmers there are very worried and it is time to cry.

On March 23, rain accompanied by heavy winds occurred in some areas around Sasan, Gir and Mendara and again on March 24, rain lashed Gir Panthak.

From early morning on March 24, there was a heavy downpour in Javantri village of Talala in Gir Somnath district around 9 am and apart from this it also rained in Talala Dhawa, Madhupur and other surrounding areas due to which the farmers have suffered a lot.

In Prasnavda of Sutrapada taluk and some areas around them, the storm of Mavtha has called a storm of farmers. The farmers of Javantri village say that the effect of the unseasonal rain that fell today will be seen in the crops after 5-6 days.

Clarifying this, the farmers said that whenever the unseasonal rain falls on the mangoes on the crop, the mangoes are rotted. And so the mangoes remain small and do not get their fair price. Apart from this, the farmers said that mango blossoms are still visible on some mangoes and the mangoes are also small. That is why it is very impossible to say whether mangoes will come in the market this year or not.

If it is done like this, then the mangoes will not ripen and the farmers will suffer a loss of lakhs of rupees. This year, the harvest of mangoes would have been very good, but due to unseasonal rains and strong winds these two to three times, the harvest of mangoes has failed. And now only a few percent has increased. Hence this year there will be a lot of shortage of mangoes in the market. So the mango receipts also have to pay higher price of mangoes.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply