You are currently viewing Upcoming Smartphone in March 2023 । માર્ચ 2023 માં લોન્ચ થનાર Smartphone

Upcoming Smartphone in March 2023 । માર્ચ 2023 માં લોન્ચ થનાર Smartphone

Upcoming Smartphone In March 2023 : આજના સમય માં લોકોને સૌથી વધુ જો કોઈ વસ્તુની જરૂરિયાત રહતી હોય તો તે છે Smartphone. લોકો ની આ જરૂરિયાત ને પોહચી વળવા માટે કમ્પનીઓ પણ દર મહિને નવા નવા Smartphone બજાર માં લાવતી હોય છે. 




આજના આ લેખ માં અમે તમને માર્ચ મહિના માં લોન્ચ થનારા નવા Smartphone વિશેની જાણકારી આપીશુ તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.

Upcoming Mobile Phones in March 2023 । માર્ચ 2023 માં લોન્ચ થનાર Smartphone

Vivo V27 Pro : 

Vivo V27 Pro એ 1 માર્ચના રોજ લોન્ચ થઇ ચુક્યો છે. આ મોબાઈલની ખાસિયતો ની વાત કરીયે તો આમાં તમને ઓક્ટા કોર Dimensity 8200 મળશે. જેની સાથે તમને 12 GB ની રેમ અને 256 GB સુધીની સ્ટોરેજ મળશે. અને આની સાથેજ તમને 6.78 ની ડિસ્પ્લે મળશે.

આમ તમને 3 પાછળની બાજુ કેમેરા મળશે. 50MP ની પ્રાયમરી Sony IMX766V નું સેન્સર, 8MP અલ્ટ્રા વાઈલ્ડ સેન્સર, અને 2MP નું મેક્રો સેન્સર મળશે.

આ મોબાઇલ ની કિંમત અને બીજા ફીચર્સ જાણવા માટે તમે vivo ની ઓફિશ્યિલ સાઈટ ની મુલાકાત લઇ શકો છો જે અમે નીચે આપેલ છે.




> અહીં ક્લિક કરો

OnePlus Nord 3

OnePlus Nord 3 મોબાઈલ એ માર્ચ મહિના માં લોન્ચ થશે. આ મોબાઈલ ની ખાસિયતો ની વાત કરીએ તો, 6.72 ઇંચ ની ડિસ્પ્લે મળશે. સાથે તમને ઓક્ટા કોર Dimensity 9000 ચિપસેટની સાથે મળશે.અને 256GB પણ આપવામાં આવી રહ્યું છે. અને સિવાય તમને 50MP પ્રાયમરી કેમેરા ની સાથે ટ્રિપલ રિયર સેન્સર, 80w ફાસ્ટ ચાર્જર અને 5000mAh બેટરી પણ આપવામાં આવી રહી છે.

આ મોબાઇલ ની કિંમત અને બીજા ફીચર્સ જાણવા માટે તમે નીચે આપેલ અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરો.




> અહીં ક્લિક કરો

Realme 10T 5G :

Realme દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે કે તે પણ થોડાજ સમયમાં પોતાનો Realme 10T 5G Smartphone લોન્ચ કરી શકે છે. આ મોબાઈલ ની ખાસિયતો ની વાત કરીએ તો 6.6 ની LCD ડિસ્પ્લે ફુલ એચડી રીજોલ્યૂશન ની સાથે મળશે. આના સિવાય તમને 6GB ની રેમ મળશે અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. 50MP નો ટ્રિપલ રિયલ કેમેરા પણ મળશે.

આ મોબાઇલ ની કિંમત અને બીજા ફીચર્સ જાણવા માટે તમે નીચે આપેલ અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરો.




> અહીં ક્લિક કરો

આ હતા માર્ચ 2023 માં લોન્ચ થનારા મોબાઈલ આ સિવાય પણ ઘણા મોબાઈલ લોન્ચ થવાના છે જેમની માહિતી નીચે અહીં ક્લિક કરો પર ક્લિક કરીને મેળવી શકો છો.

અહીં ક્લિક કરો

આવીજ અવનવી ઉપયોગી માહિતી મેળવવા માટે નીચે આપેલ વોટસએપ બટન પર ક્લિક કરો અને મેળવો દરરોજ મોબાઈલ પર માહિતી 

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply