You are currently viewing ખુશ ખબર ખુશ ખબર… આવી ગઈ બમ્પર ભરતી, વડોદરા મહાનગર પાલિકામાં આવી વિવિધ પદો પર ભરતી, કોઈની પણ રાહ જોયા વગર ફટાફટ કરો અરજી નહીતો પછી ઘરે બેસીને પછતાયા કરજો

ખુશ ખબર ખુશ ખબર… આવી ગઈ બમ્પર ભરતી, વડોદરા મહાનગર પાલિકામાં આવી વિવિધ પદો પર ભરતી, કોઈની પણ રાહ જોયા વગર ફટાફટ કરો અરજી નહીતો પછી ઘરે બેસીને પછતાયા કરજો

વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation) દ્વારા વિવિધ ખાલી પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ નોટિફિકેશન 09 ઓગસ્ટ 2023 ઓગસ્ટ એટલે કે આજે પબ્લીશ કરવામાં આવી છે અને અરજી કરવાની અંતિમ તારીખ 28 ઓગસ્ટ 2023 છે.

પોસ્ટનું નામ

Town Planner

Executive Engineer (Civil)

Director (P&G)
Gynaecologist
Paediatrician
Medical Officer
X-Ray Technician
Lab Technician
Pharmacist
Staff Nurse

તમને જણાવી દઇએ કે દરેક પોસ્ટ માટેની નોટિફિકેશનની પીડીએફ અલગ અલગ છે જે નીચે આપેલી વેબસાઇટની લિંક પર ક્લિક કરીને તમે મેળવી શકો છો. અહીં અમે સ્ટાફ નર્સની પોસ્ટ માટેની નોટિફિકેશન અહીં આપી છે. આ સિવાય દરેક પોસ્ટ માટેની લાયકાત પણ અલગ અલગ છે જે તમે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઇ શકો છો.

આ રીતે કરો અરજી

જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગતો હોવ તો સૌથી પહેલા https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx વેબસાઇટની મુલાકાત લો

આ સિવાય તમે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પર જઇને

Recruitment સેક્શનમાં જઇને પણ ફોર્મ ભરી શક્શો

અહીં દરેક પોસ્ટનું નામ અને તેની સામે અરજી કરવાનું ઓપ્શન આપવામાં આવ્યુ છે

તમે પહેલા નોટિફિકેશનમાં આપેલી માહિતી ચકાસી લો અને પછી જો તમે

યોગ્યતા ધરાવતા હોવ તો અરજી કરો

ફોર્મમાં જરૂરી માહિતી ભરો

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply