You are currently viewing વોડાફોન આઈડિયાનો નવો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન 30 દિવસની વેલિડિટી, 25GB ડેટા

વોડાફોન આઈડિયાનો નવો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન 30 દિવસની વેલિડિટી, 25GB ડેટા

VI Launches New Prepaid Plan : હાલ માંજ Jio એ પણ તેમના ઘણા નવા રિચાર્જ પ્લાન બહાર પડ્યા તે ને જોઈને Airtel અને VI એ પણ પોતાનો નવો રિચાર્જ પ્લાન બહાર પાડ્યો છે.

VI એ ખુબજ જૂની ટેલિકોમ કંપનીઓમાંની એક છે. આપણે બધાને ખ્યાલ છે કે પહેલા વોડાફોન અને આઈડિયા બંને અલગ અલગ ટેલિકોમ કંપનીઓ હતી પંતુ થોડા સમય પહેલાજ તેઓ બંને એક કંપની બની ગઈ છે. અને તેને માર્કેટમાં VI તરીકે પણ ઓળખવામાં આવે છે.




VI એ પોતાના ગ્રાહકો માટે અવારનવાર સામાન્ય માણસને પણ ઉપયોગી થાય તેવા રિચાર્જ પ્લાન લાવતી હોય છે આમ જોયે તો કંપની પાસે દરેક લોકો માટે અલગ અલગ પ્લાન્સ ઉપલબ્ધ છે જેમાં અમુક પ્લાન માં ખુબજ લાંબા સમયની વેલી ડીટી મળે છે અને અનેક પ્રકારની બીજી ઘણી બધી સુવિધાઓ મળે છે. અને જે લોકોને લાંબા સમય માટે નું રિચાર્જ ન કરવું હોય અને તેના માટે પણ કંપની ટૂંકા ગાળાના રિચાર્જ પ્લાન લાવતી હોય છે. અને એ પણ ખુબજ સસ્તા.

આજે અમે આ લેખ માં VI દ્વારા હાલમાંજ લોન્ચ કરવામાં આવેલ 30 દિવસની વેલીડીટી અને 25 gb ના ડેટા પ્લાન વેસેની માહિતી આપશું.

આ પ્લાન માં તમને 296 રૂપિયામાં તમને અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 SMS અને 1 મહિના માટે 25 GB ડેટા મળશે. આ પ્લાનની ખાસિયત એ છે કે તમને 25gb ડેટાને તમે એક દિવસમાં પણ વાપરી શકો છો કોઈ પણ જાતની લિમિટ વગર.

આ સિવાય જો તમારી આગળ jio નું કાર્ડ હોય તો તમે નીચે આપેલ જીઓ ના પ્લાનનો લાભ પણ મેળવી શકો છો.

  • જીઓ ના સૌથી સસ્તા પ્લાન વિશે જાણવા માંગો છો તો નીચે આપેલ લિંક પર ક્લીક કરો.




https://bit.ly/41iqv7z

  • જો તમારે સાવ નજીવી કિંમતે જીઓનો 30 દિવસનું રિચાર્જ 2.5 GB ડેટા મેળવવો હોઈ તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




> https://bit.ly/3EEvXrY

આ વીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply