You are currently viewing અરે બાપ રે…, વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મુકવાના લે છે 12 કરોડ જુઓ શું કહ્યું વિરાટે અહીં ક્લિક કરીને

અરે બાપ રે…, વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મુકવાના લે છે 12 કરોડ જુઓ શું કહ્યું વિરાટે અહીં ક્લિક કરીને

વિરાટ કોહલી ના ઈન્સ્ટાગ્રામ સ્પોનસર્ડ પોસ્ટ ની ચર્ચા લોકો માં બહુજ થાય છે. કોહલી એક ઈન્સ્ટાગ્રામ સ્પોનસર્ડ પોસ્ટ નું ચાર્જ 12 કરોડ લે છે. ભારતીય ક્રિકેટ ટીમનો ટોચનો બેટ્સમેન વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તે ભારતનો સૌથી મોટો ઓનલાઇન સ્ટાર છે. વર્ષ 2023 માં પ્રકાશિત થયેલી યાદીમાં કોહલીએ સ્પોન્સર્ડ દરેક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે રુપિયા 11.45 કરોડની માગ કરી હતી. આ ઉપરાંત, એવું પણ ભારપૂર્વક કહેવામાં આવે છે કે પ્રખ્યાત ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઇન્સ્ટાગ્રામ પોસ્ટિંગ માટે સૌથી વધુ ચાર્જ લેનારાઓની યાદીમાં ટોચ પર છે. તેના પછી તેનો કટ્ટર હરિફ લાયોનેલ મેસીનો નંબર આવે છે.

વિરાટ કોહલી ના 25.6 કરોડ ફોલોવર્સ છે.

વિશ્વભરમાં ટોચના ૨૦ એથ્લિટ્સમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય વિરાટ કોહલી છે. તેણે દરેક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 1.38 મિલિયન ડોલર ચાર્જ કર્યા હોવાના અહેવાલ છે. તેમણે એક પોસ્ટ માંથી 11.45 કરોડ રૂપિયા કમાયા હતા. આ પ્લેટફોર્મ પર હાલ તેના 25.6 કરોડ ફોલોવર્સ છે.

પ્રિયંકા ચોપડા પણ છે આ લિસ્ટ માં 

આ ફિલ્ડ પર પ્રભુત્વ જમાવવા ઉપરાંત રોનાલ્ડો અને મેસી ઈન્ટરનેટ ક્ષેત્રે પણ રાજ કરે છે. બોલિવૂડ અને હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા આ યાદીમાં ભારતીયોમાં ૨૯ મા સ્થાને છે. તેમણે પ્રત્યેક પોસ્ટ પર 532,000 ડોલર (લગભગ 4.40 કરોડ રૂપિયા) ચાર્જ કર્યા હોવાના અહેવાલ છે. તેમ છતાં, આ યાદી ખોટી છે. કોહલીએ આખરે આ બાબતને જાહેરમાં સંબોધીને મહત્વની જાહેરાત કરી છે.

વિરાટ કોહલીએ સ્પોન્સર્ડ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વિશે કીધું કે એ કેટલું ચાર્જ લે છે.

વિરાટ કોહલીએ કીધું “હું મારા જીવનના આશીર્વાદ માટે દરેકની પ્રશંસા કરું છું અને જોઉં છું, પરંતુ મારી આવક ને લગતી સોશિયલ મીડિયા પર ફેલાયેલી માહિતી ખોટી છે.” તો જોયું તમે વિરાટ કોહલીએ શું કીધું એટલેજ બધી ખબર જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે એ સાચી નહીં હોય. આવી બધીજ વાયરલ ખબર ની સત્યતા માટે તમે અમારી વેબસાઇટ પર જાણકારી લેવા માટે આઇ શકો છો.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply