You are currently viewing VNSGU Recruitment 2023 । વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા વગર સીધી ભરતી

VNSGU Recruitment 2023 । વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા વગર સીધી ભરતી

VNSGU Recruitment 2023 :-  વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે, આ ભરતી માં કોણ કોણ અરજી કરી શકે છે અને કેવી રીતે સાથે સાથે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તેની સંપૂણ માહિતી અમે અહીં નીચે જણાવેલ છે તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.




VNSGU Recruitment 2023 | વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ભરતી

સંસ્થાનું નામ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કેવી રીતે કરવી ઓનલાઈન
નોકરીનું સ્થળ સુરત, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 02 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 02 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 માર્ચ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.vnsgu.ac.in/




VNSGU Recruitment 2023 । મહત્વના મુદ્દા

કુલ ખાલી જગ્યા:

VNSGU ની આ ભરતીમાં કુલ 207 જેટલી ખાલી જગ્યાઓ છે. જે નીચે જાહેરાતમાં ક્યાં ક્યાં વિષય અનુસાર કેટલી કેટલી ખાલી જગ્યાઓ રહેલી છે તેની સંપૂર્ણ માહિતી આપેલી છે. જેથી અમે તમને વિનંતી કરીએ છીએ કે નીચે આપેલ લિંક દ્વારા જાહેરાતને એકવાર જરૂર વાંચજો.

લાયકાત:

મિત્રો અમે અહીં જાણવવી દઈએ કે જેટલી પણ પોસ્ટ છે તેના માટે અલગ અલગ લાયકાતો છે જે તમે નીચે આપેલી લિંક પરથી જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી એ ઓનલાઇન અરજી ની પ્રક્રિયા કર્યા બાદ નિયત તારીખ અનુસાર ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. આ ઉમેદવારની પસંદગીએ 11 મહિનાના કોન્ટ્રાકટ પર કરવામાં આવશે. અરજી કરવા માટે જે કોઈ ઉમેદવાર રસ ધરાવે છે તેઓએ VNSGUની ઓફિશ્યિલ વેબસાઈટ https://www.vnsgu.ac.in/ પર અરજી કરવાની રહશે.

પગારધોરણ:

VNSGU Recruitment 2023 વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં જે ઉમેદવારો પસંદગી પામ્યા હશે તે ઉમેદવારને દર મહિનાનો ફિક્સ પગાર રૂપિયા 25,000 ચુકવવામાં આવશે.

નોકરીનું સ્થળ:

આ ભરતીમાં જે પણ ઉમેદવારોની ભરતી થઈ હશે તેઓ ને માટે નોકરીનું સ્થળ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, યુનિવર્સિટી કેમ્પસ, ઉધના-મગદલ્લા રોડ, સુરત- 395 007, ગુજરાત

અરજી કઈ રીતે કરવી?




  • સૌ પ્રથમ તો તમારે નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને ત્યારબાદ અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે તપાસવાનું રહશે.
  • હવે VNSGU ની ઓફિશ્યિલ વેબસાઈટ https://www.vnsgu.ac.in/ પર જઈ Recruitment અથવા તો Career ના ઓપ્શન પર જવાનું રહશે ત્યારબાદ Apply Now ના બટન પર ક્લિક કરવાનું રહશે.
  • હવે આ ઓનલાઇન ફોર્મ પર તમારી બધીજ ડિટેઇલને ભરી દો ત્યારબાદ બધાજ જરૂરી ડોક્યુમેન્ટ ને અપલોડ કરો.
  • આ બધીજ ડીટેલ સબમિટ કાર્ય બાદ ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ ને કાઢી લો.
નોકરીની જાહેરાત માટે (લિંક-1) અહીં ક્લિક કરો
નોકરીની જાહેરાત માટે (લિંક-2) અહીં ક્લિક કરો

 

આ મેસેજ ને તમારી આગળ રહેલા તમામ વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિનતી

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




> http://bit.ly/3IylQqL

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply