You are currently viewing દરરોજ 3GB ડેટા અને એક વર્ષ હોટસ્ટાર ફ્રી, Jio ને ટક્કર આપવા આ કંપનીએ લોન્ચ કર્યો દમદાર પ્લાન

દરરોજ 3GB ડેટા અને એક વર્ષ હોટસ્ટાર ફ્રી, Jio ને ટક્કર આપવા આ કંપનીએ લોન્ચ કર્યો દમદાર પ્લાન

Jio ને ટક્કર આપવા માટે વોડાફોન આઈડિયા એ એવો શાનદાર પ્લાન લોઅન્સ કર્યો કે તમે પણ સાંભળીને ખુશ થઇ જશો, હાલના સમય માં ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને ખુશ કરવા માટે અવનવા પ્લાન્સ માર્કેટ માં લાવતી હોય છે. જ્યારથી જીઓ માર્કેટ માં આવ્યું છે ત્યારથી બીજી બધીજ ટેલિકોમ કંપનીઓ ને ખુબજ નુકશાની નો સામનો કરવો પડી રહ્યો છે જેના લીધે અમુક કંપનીઓ તો બંધ પણ થઇ ગઈ છે અને અમુક વોડાફોન આડિયા જેવી કમ્પનીઓ એક બીજા સાથે જોડાઈ ગઈ છે. છતાં પણ કમ્પની ને સારો એવો પ્રતિસાદ નથી મળી રહ્યો આથી કમ્પની માર્કેટમાં જીઓ ને ટક્કર આપવા માટે એક નવોજ પ્લાન માર્કેટ માં લોન્ચ કરી દીધો છે.




જેમાં તમને 901 રૂપિયામાં 70 દિવસ સુધીની વેલિડિટી મળશે અને દરરોજ ત્રણ જીબી સુધીનો ડેટા પણ મળી રહશે. આ પ્લાનમાં તમને 48 જીબી સુધીનો એક્સ્ટ્રા ડેટા પણ મળી રહશે. સાથે સાથે દરરોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગની પણ ઓફર મળી રહશે.




કંપની ના આ પ્લાન માં તમને પ્લાનમાં વધારાનો બેનિફિટ્સ તરીકે તમને એક વર્ષ સુધી ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રીમાં સબ્સક્રિપ્શન મળી રહશે. આ સિવાય કંપનીના આ પ્લાનમાં બિંઝ ઓલ નાઇટ, વીકેન્ડ ડેટા રોલઓવર અને વીઆઈ મૂઝ અને ટીવીનું ફ્રી એક્સેસ મળી રહશે.

આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply