You are currently viewing લ્યો બોલો હવે તો વોટર આઈડી(ચૂંટણી કાર્ડ) ને પણ આધારકાર્ડ સાથે લિંક કરાવવું પડશે

લ્યો બોલો હવે તો વોટર આઈડી(ચૂંટણી કાર્ડ) ને પણ આધારકાર્ડ સાથે લિંક કરાવવું પડશે

Voter ID-Aadhaar card Link :- કેન્દ્ર સરકારે હવે વોટર આઈડી અને આધાર કાર્ડને લિંક કરવાની સમયમર્યાદામાં  ફરી એક વાર વધારો કર્યો છે. આના લીધે કાર્ડ ધરાવતા લોકોને સારી એવી સુવિધાઓ મળશે.સરકારે હાલ માંજ જારી કરેલા એક નોટિફિકેશનમાં કહ્યું છે કે હવે તમે વોટર આઈડી ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સુવિધા આવતા વર્ષ સુધી રહેશે અને જો કોઈ પણ વ્યક્તિનું વોટર આઈડી આધાર કાર્ડ સાથે લિંક કરવામાં નિષ્ફળ જશે તો તેઓની સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવશે નહીં.
આ કાર્ય એ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે, (આ કંઈક બરોબર વાત કરી નકર પાન કાર્ડમાં તો વાંહો સાફ કરી નાખ્યો એવો દંડ નાખ્યો છે.)

જો મિત્રો અહીં અમે તમને જણાવી દઈએ કે સરકાર ને થોડા સમય પહેલા એવી ઘુરી ચડિતિ કે દેશના બધાજ લોકોના પાન કાર્ડની જેમ વોટર આઈડી કાર્ડ ને પણ 1 એપ્રિલ સુધીમાં લિંક કરાવી લેવાનો આદેશ આપ્યો તો પરંતુ હવે સરકાર ને થોડી સમજણ આવી અને આ નિર્ણય ને તેઓએ બદલી નાખ્યો અને તારીખ ને લંબાવી ને 31 માર્ચ 2024 કરી દેવામાં આવી. અને તેઓએ એ પણ કહ્યું કે જે લોકોને વોટર આઈડી – આધારકાર્ડ લિંક કરવું હોઈ એને સ્વૈચ્છિક છે.

એટલે આમ કોઈ પણ ફરજીયાત નથી. (પરંતુ જો તમારું વોટર આઈડી કાર્ડ – આધાર કાર્ડ સાથે લિંક હશે તો તમને ઘણી બધી સુવિધાઓ મળશે આથી અમારી તમને નમ્ર વિંનતી છે કે તમારે કાર્ડ ને જરૂર થી લિંક કરાવી લેવું જોઈએ)

હવે જો તમારે ઘરે બેઠાજ વોટર આઈડી – આધારકાર્ડ લિંક કરાવવું છે તો નીચે આપેલ માહિતી ને વાંચો.

જો તમે મોબાઈલથી મેસેજ મોકલીને અથવા તો કોલ કરીને લિંક કરવાનું કામ પૂર્ણ કરવા માટે ઇચ્છતા હોવ તો સરળ તાથી તમે SMS દ્વારા લિંક કરાવી શકો છો. આ માટે, તમારા આધાર અને મતદાર ID ના નંબરને 166 અથવા 51969 પર ECILINK ના ફોર્મેટમાં એક સંદેશ મોકલવાનો રહેશે. આ સિવાય તમે સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી 1950 નંબર પર કૉલ કરીને પણ તમારા મતદાર આઈડીને આધાર નંબર સાથે લિંક કરાવી શકો છો.

આ સિવાય જો તમારે ઓનલાઇન લિંક કરવું છે તો તમારે સૌપ્રથમ ઓફિશ્યિલ વેબસાઇટ nvsp.in પર જવાનું રહશે. તેના પર લોગિન કર્યા પછી, હવે હોમ પેજ પર સર્ચ ઇન ઈલેક્ટોરલ રોલ વિકલ્પ શોધવાનો રહશે અને હવે તેના પર ક્લિક કરો. તમારી બધીજ વ્યક્તિગત ડીટેલ અને આધાર નંબર દાખલ કરો. હવે તમારા કાર્ડ ના રજીસ્ટર્ડ મોબાઈલ નંબરમાં એક OTP આવશે. હવે આ OTP ને આપેલ જગ્યા પર દાખલ કરવાનો રહશે. અને તરત જ થોડીજ મિનિટો માં તમારું આધાર કાર્ડ અને વોટર આઈડી કાર્ડ લિંક થઈ જશે.
આ સિવાય અમે નીચે વિડિઓ આપેલ છે જેમાં કાર્ડ ને લિંક કરવાની સંપૂર્ણ માહિતી આપેલ છે તો એક વાર જરૂરથી જોઈ લેજો અને આ માહિતી ને તમારા બધાજ વોટ્સએપ ગ્રુપ માં જરૂરથી શેર કરી દેજો જેથી બીજા લોકોને પણ આ વિશે જાણકારી મળી રહે.

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

The central government has now once again extended the deadline for linking voter ID and Aadhaar card. Due to this card holders will get better facilities.

In a notification issued recently by the government, the facility of linking voter ID with Aadhaar card will remain till next year and no action will be taken against anyone who fails to link their voter ID with Aadhaar card.

This work is completely voluntary, (This is something that is fined in the Nakar PAN card if the mouth is wiped clean.)

Friends, here we tell you that some time ago the government ordered to link the voter ID card like PAN card of all the people of the country by April 1, but now the government got some understanding and changed this decision. inserted and the date extended to 31 March 2024. And they also said that it is voluntary for those who want to link Voter ID – Aadhaar card.

So there is no obligation. (But if your voter id card is linked with aadhar card then you will get many facilities so we kindly request you to link the card as required)

Now if you want to link Water ID – Aadhaar card at home then read the information given below.

If you want to complete the linking work by sending a message from the mobile or by making a call, then you can easily link through SMS. For this, send a message in ECILINK format to 166 or 51969 with your Aadhaar and Voter ID number. Apart from this, you can also link your Voter ID with Aadhaar number by calling 1950 from 10 am to 5 pm.
Apart from this if you want to link online then you have to go to the official website nvsp.in first. After login to it, now search in Electoral Roll option on home page and now click on it. Enter all your personal details and Aadhaar number. Now an OTP will be sent to your registered mobile number. Now this OTP has to be entered in the given space. And immediately within few minutes your Aadhaar Card and Voter ID Card will be linked.

Apart from this, we have given the video below in which the complete information about linking the card is given, so please watch it once and share this information in all your WhatsApp groups as necessary so that other people also get information about this.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply