You are currently viewing અંબાલાલ પટેલની હૃદય ના ધબકારા વધારી દે તેવી આગાહી, ભુક્કે ભુક્કા કાઢી નાખે તેવો હજુ આટલા દિવસ પડશે મુશળધાર વરસાદ જુઓ અહીં ક્લિક કરીને

અંબાલાલ પટેલની હૃદય ના ધબકારા વધારી દે તેવી આગાહી, ભુક્કે ભુક્કા કાઢી નાખે તેવો હજુ આટલા દિવસ પડશે મુશળધાર વરસાદ જુઓ અહીં ક્લિક કરીને

Ambalal Patel, Rain Prediction:- ગુજરાતમાં ખેડુતો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી આશા લઈને બેઠા છે પરંતુ હજુ પણ વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ છે. ખેડૂતો હવે તડકો નીકળે તો સારું થાય તેમ માનીને મેઘો શાંત પડે તેવી ઈચ્છા રાખીને બેઠા છે. જોકે, રાજ્ય પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.




જેના કારણે રાજ્યભરમાં ઓછા-વધતા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટલે અગાઉ હાલના સમય માટે આગાહી કરીને ભારે વરસાદનો વરતારો કર્યો હતો, જોકે હજુ પણ તેમણે ભારે વરસાદ રાજ્યભના વિવિધ ભાગોમાં થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં તેમણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

આ પણ જુઓ:- અંબાલાલ પટેલની ઓગસ્ટ મહિના ને લઈને તારીખ વાર સાથેની અતિ ભયંકર માં ભયંકર ગાંડોતૂર અનરાધાર, ઘોડાપુર, વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોને ધમરોળી નાખશે તેવી આગાહી અહીં ક્લિક કરીને

રાજ્યમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ થઈ રહ્યો છે. હજુ પણ વરસાદનુ જોર યથાવત છે. છેલ્લા 27 દિવસમાં ગુજરાતમાં સરેરાશ 60 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે. એક પછી એક સિસ્ટમ આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. ગુજરાતમાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે જેના કારણે વરસાદનું જોર હાલ ઘટવાની શક્યતાઓ નથી.




આજે પણ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અત્યાત ભારે વરસાદની સંભાવનાઓ છે. તેમજ અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, ભરૂચ, તાપી, સુરેન્દ્રનગર જુનાગઢ ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદ થશે. તેમજ કેટલાક વિસ્તારમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરીને જણાવ્યું છે કે, છેલ્લા કેટલાય દિવસથી વરસાદ અવીરત વરસી રહ્યો છે. હજુ આગામી દિવસમાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે. આજથી 24 જુલાઈ સુધી ભારે વરસાદ રહેશે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના આહવા ડાંગ વલસાડ, નવસારી, સુરતમાં પણ ભારે વરસાદ રહેશે તેવી સંભાવનાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે.




મિત્રો સાથે શેર કરો

This Post Has One Comment

Leave a Reply