You are currently viewing પરેશ ગોસ્વામીની મોટી આગાહી આ તારીખોમાં ફરી એકવાર ભુક્કા કાઢી નાખે તેવો પડશે વરસાદ જુઓ અહીં ક્લિક કરીને

પરેશ ગોસ્વામીની મોટી આગાહી આ તારીખોમાં ફરી એકવાર ભુક્કા કાઢી નાખે તેવો પડશે વરસાદ જુઓ અહીં ક્લિક કરીને

Paresh Goswami:- ગુજરાતમાં સંતાકૂકડી રમી રહ્યો છે વરસાદ. હાલ જોવા જઈએ તો અનેક વિસ્તારોમાં મેઘરાજા એ ધબધબાટી બોલાવી ને ફરી પાછા ચાલ્યા ગયા. ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા ભાઈ શ્રી પરેશ ગોસ્વામીએ એક મોટી આગાહી કરતા કહયું કે તારીખ 16 થી લઈને 22 સપ્ટેમ્બર સુધીમાં ભુક્કા કાઢી નાખે તેવો પડી શકે છે વરસાદ.

હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ કહ્યું કે 11 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં અસ્થિરતા સર્જવાનું શરૂ થઇ છે. આગામી દિવસોમાં સાનુકૂળ હવામાનને કારણે આ અસ્થિરતા ઓછા દબાણમાં ફેરવાશે. જે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. આ નીચું દબાણ 16 સપ્ટેમ્બરની આસપાસ મધ્યપ્રદેશ નજીક પહોંચશે અને મજબૂત ટ્રફ બનાવશે.

તેમણે કહ્યું કે આ ઓછા દબાણને કારણે વિશાળ શીયર ઝોન બનશે. જેના કારણે ગુજરાતમાં 16 થી 22 સપ્ટેમ્બર દરમિયાન સારા વરસાદની સંભાવના છે. દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આગળના ભાગોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે.

આ સાથે તેમણે કહ્યું કે ગુજરાતમાં ચોમાસું લાંબો સમય ચાલશે. તેથી, 22 સપ્ટેમ્બર પછી પણ ઘણી વખત વરસાદ પડશે. આ સાથે ચોમાસુ પાક માટે જરૂરી પાણી પુરુ પાડવામાં આવશે અને ઉનાળુ અને શિયાળુ પાકની સિંચાઈ માટે પુરતી વ્યવસ્થા થવાની સંભાવના છે.

તેમણે એમ પણ કહ્યું કે જે વિસ્તારો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદથી વંચિત હતા અને જે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેઓને સંતોષ થશે. ડેમમાં નવું પાણી આવશે. જે કુવાઓ અને બોર બંધ થઈ ગયા છે તેને રિફિલ કરીને નવું પાણી લાવવામાં આવશે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply