You are currently viewing અંબાલાલ પટેલની હૈયું હચમચાવી દે અને ટાંટિયા ધ્રુજાવી દે તેવી ભયંકર નવી આગાહી આ તારીખે રાજ્યના આ જિલ્લાઓ પાણીમાં ડૂબી જશે જુઓ અહીં ક્લિક કરીને

અંબાલાલ પટેલની હૈયું હચમચાવી દે અને ટાંટિયા ધ્રુજાવી દે તેવી ભયંકર નવી આગાહી આ તારીખે રાજ્યના આ જિલ્લાઓ પાણીમાં ડૂબી જશે જુઓ અહીં ક્લિક કરીને

Ambala Patel rain forecast:- રાજ્યમાં હાલ મેઘરાજાનું (Gujarat monsoon) જોર ઘટી રહ્યુ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 161 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ મહિસાગરના બાલાશિનોરમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના (Ambala Patel rain forecast) જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આગામી નવ ઓગસ્ટ સુધીમાં વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન અનેક ભાગોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે.




હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આગામી તારીખમાં નવ ઓગસ્ટ સુધી વરસાદ થવાની શક્યતા છે. હાલમાં વરસાદ ચાલુ રહેશે. પહેલી ઓગસ્ટે બંગાળ ઉપસાગરમાં એક ડિપ ડિપ્રેશન થવાની શક્યતા છે. જેના કારણે વરસાદ થઇ શકે. બંગાળમાં એક બાદ એક સિસ્ટમ બની શકે છે જેના કારણે પવન પણ ફૂંકાઇ શકે છે. હાલમાં વરસાદ દિન પ્રતિદન વધતો રહેશે.

અંબાલાલે વધુમાં જણાવ્યુ કે, ત્રીજી ઓગસ્ટથી નવમી ઓગસ્ટ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. જેમા મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતનાં આહવા, ડાંગ, સુરત, ભરૂચના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અનેક વિભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. જેમાં ઘણાં ભાગોમાં ભારે વરસાદ પણ થઇ શકે છે. પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.




તેમણે એમ પણ જણાવ્યુ કે, ઉત્તર ગુજરાતના ભાગો અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ થવાની રહેશે. જ્યારે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમા દાહોદ, ગોધરાના ભાગ, મધ્ય ગુજરાતના ભાગો જેવાકે વડોદરા, આણંદ, ખેડા, નડિયાદમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

અંબાલાલ કાકાએ એમ પણ જણાવ્યુ કે, અમદાવાદ અને ગાંધીનગરના પણ કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ત્રણ ઓગસ્ટમાં આશ્લેષામાં સૂર્ય આવતા વરસાદ મોટા પ્રમાણમાં અને ભિન્ન ભિન્ન ભાગોમાં રહેશે.

તો બીજી બાજુ હવામાન વિભાગે અઠવાડિયાની હવામાન અંગે આગાહી કરી છે. હવામાન વિભાગે શનિવારે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આપેલી માહિતીમાં રાજ્ય પર વરસાદી સિસ્ટમ ન હોવાનું જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા દર્શાવાઇ છે. જોકે, ક્યાંય ભારે વરસાદની સંભાવના ન હોવાનું જણાવવામાં આવ્યું છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply