Weather Update:- આજે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તેજ રીતે આજે ધારીના ગોવિંદ પૂર માં આભ ફાટ્યું હોય તેવો વરસાદ પડ્યો. જુઓ વરસાદનો લાઈવ વિડિઓ નીચે આપેલ છે.
આ સાથેજ 17 થી 18 માર્ચ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય 17 માર્ચ દરમિયાન રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, દાહોદ, મહીસાગર, મહેસાણા, છોટા ઉદેપુર, ડાંગ,નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ દાદર નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ માં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.
અને છેલ્લે 18 માર્ચ દરમિયાન રાજ્યના દાહોદ, તાપી, વલસાડ, અમરેલી, જૂનાગઢમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
ખાસ નોંધ :- બધાજ ખેડૂતોને વિંનતી કરવામાં આવે છે કે હાલમાં જે પણ પાક ત્યાર થઇ ગયો હોઈ તેને યોગ્ય જગ્યાએ સાચવીને મૂકી દેવો જેથી વરસાદ ને લેધે નુકશાની ન થાય ખાસ જણાવવાનું છે કે રાજ્યમાં હજી આવું વાતાવર 18 થી 19 તારીખ સુધી રહેશે જેની સૌ લોકોએ જાણ લેવી.
આ મેસેજ ને તમારી આગળ રહેલા તમામ વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિનતી
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.