You are currently viewing What to eat for good health? । સારા સ્વાસ્થ્યમાટે શું ખાવું?

What to eat for good health? । સારા સ્વાસ્થ્યમાટે શું ખાવું?

What to eat for good health? । Top 10 healthy foods । healthy foods to eat everyday




  • દહીઃ દહી એક સ્વાસ્થ્યપ્રદ આહાર છે . તેમાં વિટામીંસ અને મીનરલ ભરપુર માત્રામાં હોય છે . આ કૈલ્શિયમ , ફોસ્ફરસ , વિટામીન એ , બી અને ઝિંકનો ભરપુર સ્ત્રોત છે.
  •  દૂધ: આ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે . જેવી રીતે કે બધા જ જાણે છે કે હાડકાના સ્વાસ્થ્ય માટે કેલ્શિયમ ખુબ જ જરૂરી છે . આ કોલોન કેંસરથી બચાવ પણ કરે છે.
  • કેળાઃ કેળામાં ભરપુર માત્રામાં પોટેશિયમ મળી આવે છે જે હાઈબ્લ્ડપ્રેશરથી બચાવ કરે છે . સાથે સાથે કેળા એનર્જી પ્રદાન છે.
  • સફરજન: એક દરરોજ સફરજન ખાવાથી ડોક્ટર દૂર રહે છે કેમકે સફરજન ઓછી કેલેરીવાળું ફળ છે . સફરજનને છોલીને ન ખાવું જોઈએ કેમકે તેના છોતરામાં ઘણાં મહત્વના ક્ષાર હોય છે.સફરજન ખાવાથી આંતરડા મજબુત થાય છે અને દાંત તેમજ પેઢા પણ મજબુત બને છે . જેમને અસ્થમા હોય તેમને સફરજન દ ૨૨ોજ ખાવું જોઈએ .
  • પપૈયું : પપૈયામાં વિટામીન સી મળી આવે છે જે પાચનક્રિયાને સરખી કરે છે અને કબજીયાતવાળી વ્યક્તિઓ માટે ઘણું ફાયદાકારા રહે છે .
  • ખજુર: પોટેશિયમ , આયરન તેમજ વિટામીન બી -૬ નો ઉત્તમ સ્ત્રોત છે . આની અંદર ભરપુર માત્રામાં ફાયબર અને નેચરલ સુગર છે .

આવીજ સ્વાસ્થ્યય લક્ષી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર દબાવો.

  • પાલક: આમાંથી વિટામીન બી મળી આવે છે જે હૃદયરોગથી બચાવે છે . આમાં લ્યુટીન ભરપુર માત્રામાં મળી આવે છે . આ ઉંમરની સાથે સાથે થનારા આંધાણાપણાથી બચાવે છે .
  • ટામેટાઃ આમાં લાઈકોપીન અને કેરોટિનાઈડ ભરપુર માત્રામાં મળી આવે છે જે કેંસર , હૃદયરોગ , ડાયાબિટિશ , નેત્ર વિકાર અને સાંધાના દુ:ખાવામાં ઘણું ફાયદારક છે .
  •  ગાજર: આની અંદર વિટામીન એ મળી આવે છે જે વાળ , ત્વચા અને આંખો માટે ફાયદાકારક છે . સૌજન્ય સ્વાસ્થય અને આરોગ્ય યુટ્યુબ , ફેસબુક , ટેલિગ્રામ ચેનલ
મિત્રો સાથે શેર કરો

Leave a Reply