એલવિશ યાદવ અને ફુક્રા ઇન્સાન Big Boss OTT 2 જીતવાના મોટા દાવેદાર છે. આ બેઓ કંટેસ્ટંટ ના ફોલોવર્સ બહુજ છે અને આ ફોલોવર્સ આપડા પસંદ ના કંટેસ્ટંટ ને ઘણા પ્રમાણ માં વોટ કરે છે.
Big Boss OTT 2 નું ફાઇનલ સોમવારે 14 ઓગસ્ટ, 2023 એ છે અને ફેન્સ બહુંજ એક્સાઇટેડ છે આ ફાઇનલ જોવા માટે અને આ સીઝન નો વિજેતા કોણ છે એ જાણવા માટે. આ સીઝન ના ટોપ 5 કંટેસ્ટંટ છે એલવિશ યાદવ, ફુક્રા ઇન્સાન, અભિષેક મલ્હાન, મનીષા રાની અને પૂજા ભટ્ટ.
શું આયુ result?
પબ્લિક પોલ ના હિસાબે 65% વોટ લોકોએ એલવિશ યાદવ ને આપ્યા છે અને 35% વોટ લોકોએ ફુક્રા ઇન્સાન ને આપ્યા છે. તો આ પબ્લિક પોલ થી આવું જણાવાનું આવ્યું છે કે 65% લોકોને લાગે છે કે Big Boss OTT 2 નો વિજેતા એલવિશ યાદવ બનશે.
ફાઇનલ માં કોણ આવશે ગેસ્ટ?
Big Boss OTT 2 ના ફાઇનલ માં આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે આવશે ગેસ્ટ તરીકે. આ બે ગેસ્ટ પોતાની આવનારી મૂવી ડ્રીમ ગર્લ 2 નું પ્રમોશન કરવા માટે આવવાના છે. ફાઇનલ માં આ બે બોલિવૂડ ના સ્ટાર સલમાન ખાન અને ફાઇનલ ના કંટેસ્ટંટ જોડે મસ્તી કરતા જોવા મળશે.
આ વખત સોમવારે ફાઇનલ
આની પેહલા ના બધ્ધજ Big Boss ના ફાઇનલ રવિવારે યોજાયા હતા પરંતુ આ વખત નું Big Boss OTT 2 નું ફાઇનલ સોમવારે યોજાવાનું છે. સોમવારે આપડને ખબર પડી જશે કે સોમવારે Big Boss OTT 2 નું ફાઇનલ કોણે જીત્યું છે. દર વખત ની જેમ સલમાન ખાન આ વખત પણ વિજેતા નું ઘોષણા કરશે. શું તમે એક્સાઇટેડ છો કી આ વખત Big Boss OTT 2 નું ફાઇનલ કોણ જીતશે? તો હવે તમારે સોમવાર ની રાહ જોવી પડશે. તમે તમારા પસંદ ના કંટેસ્ટંટ ને વોટ કરી શકો છો. હાલમાં વોટિંગ લાઈન ખૂલી છે બધ્ધા માટે પછી આ વોટિંગ લાઈન બંધ થઈ જશે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.