You are currently viewing Winter Season Crop Protection | શિયાળુ પાકોમાં આ સમયે કરવાની અગત્યની માવજતોને જાણો …

Winter Season Crop Protection | શિયાળુ પાકોમાં આ સમયે કરવાની અગત્યની માવજતોને જાણો …

Winter Season Crop Protection | Ghav | Chana | Dhana 
ઘઉંનાં પાનના સુકારાનાનિયંત્રન માટે રોગની શરૂઆતમાં મેન્કોવે.પાવડર ૧૦ લિટર પાણીના ૧૫ દિવસનાઆંતરે બે છંટકાવ કરવા . • શિયાળુ મકાઈ : પાનનો સુકારો ટીઁકમલીફબ્લાઈટ રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા ( ૧ લિટર / ૧૦ લિટર પાણી ) અથવા લીમડાના પાનનો અર્ક ૧૦ ટકા ( ૧ લિટર | ૧૦ લિટર પાણી ) નો છંટકાવ વાવણીની ૩૦ , ૪૦ , ૫૦ અને ૬૦ દિવસે આંતરે બે છંટકાવ કરવા .

♦ પૂર્વા તલ : ગાંઠિયામાખીના નિયંત્રણ માટે મિથાઈલ – ઓ – ડીમેટોન ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો .

  • ડુંગળીમાંથ્રીપ્સનો ઉપદ્રવ વધતો જણાય તો ફોસ્ફામીડોન ૧૦ મિ.લી.અથવાસ્પીનોસેડ ૨ મીલી ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવો .

♦બટાટાનાકટકાનાંકોહવારા નાં નિયંત્રણ માટે બટાટા વાવેતર પહેલા જ્યારે બીજ તૈયાર કરવામાં આવે છે એટલે કે ટુકડા કરવામાં આવે છે ત્યારે કાપેલટુકડાનેમેન્કોઝેબ દવાની સુકી માવજત આપવી જરૂરી છે જેથી રોગપ્રે ૨ કો ટુકડામાં દાખલ થાય નહિ અને ટુકડાકોહવાય નહિ . પ્રતિ હેકટરે એક કિલો મેન્કોઝેબ અને ૫ કિલો શંખજીરૂ મિશ્રણ કરી બટાટાનાટુકડા ઉપર ભભરાવી વાવેતર કરવાથી કટકામાં થતો કોહવારાનો રોગ અટકાવી શકાય છે .

♦ તરબૂચમાં ૨૦ માઈક્રોનજાડાઈનુંસીલ્વરબ્લેકકલરનીપ્લાસ્ટીકમલ્ચનો ઉપયોગ કરી ૦.૬ ઈટીસીલેવલે ટપક પધ્ધતિ દ્રારા પિયત આપો . ૭ ભીંડામાંતડતડીયા તથા ફળ અને ડુંખકોરીખાનારઈયળ માટે મેટારીઝીયમએનીસોપ્લી ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો . • ટમેટાનાં પાનનાં સુકારાનાંરોગ માટે કોપરહાઈડ્રોકસાઈડ ૭૭ વે.પા. ૨૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી ૧૦ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા .

  • રીંગણી : નાના પર્ણ / લધુપર્ણ | ઘટ્ટીયા પાન રોગ તડતડીયાથીફેલાતો હોવાથી રોપણી પછી ૧૦ થી ૧૫ દિવસે કાર્બોફયુરાન ૩ ૧ કિ.ગ્રા . સક્રીય તત્વ છે . પ્રમાણે છોડની ફરતે રીંગ પદ્ધતિથી આપવું અને ૧૦ થી ૧૨ દિવસના અંતરે ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૨ મિ.લી. અથવા થાયોમેથોકઝામ ૨૫ ડબલ્યુજી પ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને વારાફરતી જરૂર પ્રમાણે છંટકાવ કરવો .

દુધી : ગુજરાત આણંદ સંકર દુધી – ૧ નું વાવેતર કરો .

મરીમસાલાના પાકો ( વરિયાળી , જીરું , ઘાણા , મેથી , સુવા અને અજમો ) : મોલો અને થ્રીપ્સનાં નિયંત્રણ માટે મોલો અને થ્રીપ્સનો વધુ ઉપદ્રવ જણાય તો ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૨મિ.લી. અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસેલ ૪ મિ.લી. અથવા કાર્બેસ્ફાન ૨૫ ઇસી ૨૦ મિ.લી. અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૨૦ મિ.લી. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો . જો બીજા છંટકાવની જરૂરિયાત જણાય તો કીટનાશક બદલવી .

ધાણાનાંઉગાવાનાએક મહિના બાદ ટ્રાઈકોડર્માંહારજીયાનમ ૫ કિ.ગ્રા . ૧૦ કિલો રેતીમાંભેળવી છંટકાવ કરવાથી સુકારાનું નિયંત્રણ મેળવી શકાય છે .

ચણામાંપોપટા કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ અથવા ફ્લુબેન્ડિયામાઈડ ૩ મી.લી. ૩ મિ.લી.અથવાફેનવાલરેટ ૨૦ ઇસી ૧૦ મિ.લી | ૧૦ લી . પાણીમાં નાખી પ્રથમ છંટકાવ ૫૦ % ફૂલ અવસ્થાએ અને બીજો છંટકાવ પ્રથમનાં ૧૫ દિવસે કરવો .

આવીજ ખેડૂતીવાડી લક્ષી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર દબાવો.

♦ચણામાંસુકારોનાં જૈવિક નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા નામની ફૂગ વાવણી સમયે ચાસમાંપુરતો ભેજ હોય ત્યારે ૨ થી ૨.૫ કિ . હે . ૩૦૦ કિલો સેન્દ્રીય ખાતર કે દિવેલીનાખોળમાં મિશ્ર કરી આપવાથી રોગની માત્રા ઘટાડી શકાય છે .

♦ચણામાં સ્ટંટ વાયરસ રોગ મોલોમશી મારફતે ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની કીટનાશક જેવી કે ડાયમીથોએટ ૧૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવીજરુયાત મુજબ છંટકાવ કરવો . દાડમમાં ગંઠવાકૃમિના નિયંત્રણ માટે પેસીલોમાયસીસલિલાસીનસ ૨૦ કિલો હે .+ દિવેલીનો ખોળ ૨ ટન હે . ચોમાસાની શરૂઆતમાં અને ત્યારબાદ દર ૬ મહિનાના અંતરે થડથી ૧૨ થી ૧૮ ઇંચ દુર તથા આશરે ૯ ઇંચ રીંગ કરી જમીનમાં મૂળ નજીક આપવું .

  • લસણ : વાવણી બાદ એક માસે હેકટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન તત્વ એટલે કે ૫૪ કિલોગ્રામ યુરીયા અથવા ૧૨૫ કિલોગ્રામ એમોનિયમસલ્ફેટ ખાતર આપવું .
  • ડુંગળી અને લસણમાંથ્રીપ્સનાં નિયંત્રણ માટે લસણ રોપતી વખતે ચાસમાંકાર્બોફયુરાન ૩ જી ૩૩ કિગ્રા / હે પ્રમાણે આપવું .વધુ ઉપદ્રવ વખતે ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લી. અથવા લેમ્ડાસાયહેલોથ્રીન ૫ ઈસી ૫ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો .

સીતાફળમાંમિલીબગનાં નિયંત્રણ માટે ખરી ગયેલ પાન તથા ફાળો વિલી તેનો નાશ કરવો તેમજ સુકાઈ ગયેલ ડાળીઓકાપીનેબાળી દેવી . ઝાડની ફરતે તથા લાકડાના ટેકા ઉપર જમીનથી એક ફુટની ઊંચાઈએ પોલીથીલીનપહોળોપટ્ટો લગાવી તેની ઉપર તથા નીચેની ઘારેગ્રીસ લગાડવું . ઉપદ્રવની શરૂઆતમાં લીમડાનીલીંબોળીનામીંજનોભૂકોનો છંટકાવ કરવો .

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply