વિશ્વના ઘણાબધા દેશોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પેટ્રોલના ભાવમાં ખુબજવધારો થયો છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં અને દેશમાંમોંઘવારી પણ ખુબજ વધી છે. તેમજપેટ્રોલની કિંમત 110 રૂપિયા પ્રતિ લીટર સુધી વેચાઈ રહી છે.પાડોશીએવા પાકિસ્તાનમાં, કિંમત 290 રૂપિયા સુધી પણ પહોંચી ગઈ છે.તેમજદુનિયામાં કેટલાક એવા પણદેશ છે કે જ્યાં પેટ્રોલ પાણીના ભાવે પણ મળેછે.અમુક એવા દેશો વિશે જણાવીએતે દેશમાંપેટ્રોલ વિશ્વમાં ખુબજસસ્તું છે.
આ યાદીમાંપહેલુંમાં પહેલું નામ વેનેઝુએલાદેશનું આવે છે. તે દેશ છે એ અમેરિકાનો પડોશી દેશ છે આ દેશ પાસે ક્રૂડઓઈલનો ખુબજ મોટો ભંડાર છે. જ્યારે વેનેઝુએલા દેશ વિશ્વનું સૌથી સસ્તું એટલે કે પેટ્રોલ 2 રૂપિયા પ્રતિ લીટરથી ઓછું છેવેનેઝુએલા દેશની જેમ ઉત્તર આફ્રિકાના દેશ પણલિબિયામાં પણ પેટ્રોલનીકિંમત ખુબજ ઓછી છે. તેમજ પેટ્રોલ 2.50 રૂપિયા પ્રતિ લીટરનાભાવે જ વેચાય છે.વેનેઝુએલાદેશની જેમ ઈરાનમાં પણ તેલનો ખુબજ મોટો ભંડાર છે, તેથી જ તે દેશમાં પેટ્રોલ 4-5 રૂપિયા પ્રતિ લીટર જેટલા ભાવમાં વેચાય છે. ગલ્ફકન્ટ્રીકુવૈતમાંપેટ્રોલનીકિંમતફકત ને ફકત 27 રૂપિયા પ્રતિ લીટર છે.
તેમજ અંગોલા અને અલ્જીરિયામાંપેટ્રોલની કિંમત ભારત કરતાં 4 ગણી ઓછી છે. આ દેશમાં પેટ્રોલની કિંમત ક્રમશઃ 25 રૂપિયા અને 27 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ જ રહે છે.અહી વિશ્વના કેટલાક દેશોમાં પણ પેટ્રોલ અને પાણીની કિંમત પણ ઉપલબ્ધ છે, આપડા દેશોમાં તેની કિંમત 200 રૂપિયા પ્રતિ લિટર અથવા તો વધુ છે.
મોનાકો દેશમાં પેટ્રોલની કિંમત 185.9 રૂપિયા પ્રતિ લીટર, તેમજ નોર્વેમાં 183.25 રૂપિયા પ્રતિ લીટર અને આઈસલેન્ડમાં 192.30 રૂપિયા પરલીટરછે.હોંગકોંગદેશમાંપેટ્રોલની કિંમત 242.92 રૂપિયા પ્રતિ લીટર જે ખુબજ મોટી રકમ અને પાકિસ્તાનમાં 282 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.