IPL 2023: આજે શરૂ થનાર ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે ની મેચ, ઘરે બેઠા કેવી રીતે જોઈ શકાશે અને ક્યારે શરુ થશે
IPL 2023 News: IPL 2023એ આજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થવાની છે. IPL 2023ની પહેલી મેચએ આજે સાંજના 7:30 વાગ્યાથી ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમવામાં આવશે.…