પરેશ ગોસ્વામીની મોટી આગાહી આ તારીખો દરમિયાન ગુજરાતમાં બેસી જશે ચોમાસુ
Gujarat Weather Update:- ગુજરાતના વાતાવરણમાં અત્યારે પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસે તેની સ્પષ્ટ સ્થિતિ જોવા મળી રહી નથી. આવી સ્થિતિમાં ગુજરાતના હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીના જણાવ્યા…