You are currently viewing અંબાલાલ પટેલની આગાહી, આવી રહ્યું છે છાપરા ઉડાવી નાખે તેવું ભયંકરમાં ભયકંર તોફાની વાવાઝોડું, નોંધીલો તારીખ

અંબાલાલ પટેલની આગાહી, આવી રહ્યું છે છાપરા ઉડાવી નાખે તેવું ભયંકરમાં ભયકંર તોફાની વાવાઝોડું, નોંધીલો તારીખ

Ambalal Patel Scary Prediction:- ગુજરાતમાં તો હવે વિધિવત ચોમાસુ બેસી ગયું છે હો ભાઈ, આખા ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અને હજુ પણ આવનારા 5 દિવસો સુધી માવઠાનો માર રહશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. વેસ્ટન ડિસ્ટર્બન્સની સિસ્ટમો સક્રિય થવા લાગી છે. આના લીધે માવઠું પણ એક ધારું જામ્યું છે. છેલ્લા 10 વર્ષમાં આવી સિસ્ટમ ક્યારેય જોવા નથી મળી.

આ પણ ખાસ વાંચો:- ગુજરાત પર હજુ ત્રણ મોટી આકાશી આફતો આવવાની અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી જાણો અહીં ક્લિક કરીને




અંબાલાલ પટેલની આગાહી અનુસાર, મે મહિના દરમિયાન ઘરોના છાપરા ઉડાવી નાખે તેવું ભયંકરમાં ભયકંર તોફાની વાવાઝોડું આવી રહ્યું છે. તારીખ 2 મે ના રોજ થી દરિયામાં પણ હલચલ જોવા મળશે,અને બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે. અને તારીખ 9 થી લઈને 10 મે દરમિયાન વાવાઝોડુ કઈ દિશા તરફ જશે તેનો ખ્યાલ આવી જશે.




અને 10 થી લઈને 18 મેં સુધીમાં વાવાઝોડુ ખુબજ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેશે આ ઉપરાંત દક્ષિણ પૂર્વિય તટ અને બાંગલાદેશના અનેક વિસ્તારો પર તેની સીધી અસર જોવા મળશે. આ દરમિયાન રાજ્યમાં ગરમીમાં પણ સારો એવો વધારો થશે. આ વાવાઝોડું પૂરું થયા પછી એક બીજી  સિસ્ટમ ત્યાર થશે.

આ સિવાય મે મહિનાના અંતમાં અને જુન મહિનાની શરુઆતના સમય ગાળા દરમિયાન સમુદ્ર કિનારાના વિસ્તારોમાં વાવાઝોડું આવાની શક્યતા રહેલી છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply