અંબાલાલ પટેલની ભયંકર આગાહી આ વિસ્તારોના લોકો થઇ જાવ સાવધાન, નદીઓ માં આવશે ઘોડાપુર, બારે મેઘ થશે ખાંગા
Ambalal Patel Prediction : ગુજરાતમાં ત્રણ સિસ્ટમ એક્ટિવ થયા ચારેતરફ વરસાદી માહોલ છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.…