You are currently viewing સાવ પાણીના ભાવમાં મળે છે અહીં કાજુ, બદામ, કિસમિસ, અને પિસ્તા જલ્દીથી જોઈલો

સાવ પાણીના ભાવમાં મળે છે અહીં કાજુ, બદામ, કિસમિસ, અને પિસ્તા જલ્દીથી જોઈલો

ડ્રાયફ્રૂટ્સ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ડ્રાયફ્રૂટ્સ શરીરને ઉર્જાવાન રાખવા અને રોગોથી બચાવવામાં ફાયદાકારક છે. ડ્રાય ફ્રુટ્સનું સેવન કરવાથી શરીરને પૂરતું પોષણ મળે છે અને ઘણી બીમારીઓનું જોખમ ઓછું થાય છે. અમદાવાદમાં ડ્રાય ફ્રુટના ઘણા બજારો છે.

અમદાવાદનું કાલુપુર માર્કેટ શાક માર્કેટ તરીકે ઓળખાય છે. આ માર્કેટ દાયકાઓથી ધમધમી રહ્યું છે. આ માર્કેટમાં ડ્રાય ફ્રુટ માર્કેટ પણ આવેલું છે. આ માર્કેટમાં નાના અને મોટા વેપારીઓ છૂટક અને જથ્થાબંધ ભાવે ડ્રાયફ્રૂટ્સ વેચે છે.

આ માર્કેટ અમદાવાદનું સૌથી મોટું ડ્રાયફ્રુટ માર્કેટ ગણી શકાય. આ માર્કેટ લગભગ 35 વર્ષથી છે. અખરોટ, કાજુ, બદામ, અંજીર અને પિસ્તા સહિતના વિવિધ પ્રકારના ડ્રાયફ્રુટ્સ વ્યાજબી ભાવે બજારમાં ઉપલબ્ધ છે. તહેવારોમાં ગિફ્ટ આપવા માટે સુંદર ગિફ્ટ પેકિંગમાં ડ્રાયફ્રૂટ્સ પણ આપવામાં આવે છે.

આ વિસ્તારમાં ડ્રાયફ્રૂટ્સની કિંમત 500 રૂપિયાથી શરૂ થાય છે. વિવિધ પ્રકારના સૂકા ફળોની કિંમત અલગ-અલગ હોય છે, કાજુ અને બદામ ખાસ કરીને લોકપ્રિય છે અને અહીં ખૂબ જ વેચાય છે. અહીંથી મોટી સંખ્યામાં લોકો અને વેપારીઓ ડ્રાયફ્રૂટ્સ લઈ જાય છે.

આ જગ્યાએ તમને આફ્રિકન અને ગોવાના કાજુ મળશે. કિંમતની વાત કરીએ તો તમને આખા કાજુ સસ્તા ભાવે મળશે.

આ પણ જુઓ:- શેર બજાર માં મચી ગયો હાહાકાર, માર્કેટ ખુલતાજ રોકાણ કારોના 4 લાખ કરોડ સ્વાહા જુઓ એવું તો શું થયું

મિત્રો સાથે શેર કરો

Leave a Reply