You are currently viewing Mango Price In Rajkot City । રાજકોટમાં ફળોના રાજા કહેવાતી કેરીની આવક શરૂ, ભાવ સાંભળીને મોઢાની મીઠાશ જતી રહેશે!

Mango Price In Rajkot City । રાજકોટમાં ફળોના રાજા કહેવાતી કેરીની આવક શરૂ, ભાવ સાંભળીને મોઢાની મીઠાશ જતી રહેશે!

Mango Price In Rajkot City । હાલ રાજકોટ શહેરમાં મહારાષ્ટ્રની કેરીની મોટા પ્રમાણમાં આવક જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં હાલ મહારાષ્ટ્રની રત્નાગિરિ હાફૂસ (Ratnagiri Hapus) તેમજ મિનિસ્ટર કેરીની આવક થવા પામી રહી છે.

આ વર્ષના ઉનાળા (Summer 2022) ની શરૂઆત થતાં ફળોના રાજા તરીકે જાણીતી કેરી (Mango) ની આવક શરૂ થઈ ચૂકી છે. પરંતુ કેરીનો ભાવ (Mango price hike) સાંભળતાની સાથે જ તમે હાલ ખરીદવાનું માંડી વાળશો. 

Image Credit : Google Image
Image Credit : Google Image

 

રાજકોટમાં કેરી નો ભાવહાલ રૂ.800/બોક્સ ચાલી રહ્યો છે.

આ જ કારણ છે કે હાલ અમુક લોકો જ બજારમાંથી કેરી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. 

ટાઉતે વાવાઝોડા (tauktae cyclone)ના કારણે અમરેલી અને ગીર સોમનાથ (Gir-Somnath) જિલ્લામાં બાગાયતી પાકોને ખૂબ મોટું નુકસાન થયું હતું. જેમાં નાળિયેરી તેમજ આંબાના ઝાડને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું.

આ સીઝન માં નુકશાન હોવાથી કેરી ની અછત સર્જાઈ છે.એટલા માટે કેરીના ભાવ માં વધારો આવી રહ્યો છે

મિત્રો સાથે શેર કરો

Leave a Reply