Namo Tablet Yojana Online Registeration 2022 | Namo E – Tablet Yojana | Pm Namo Tablet | Gujarat Namo E-tablet Yojana Price | નમો ટેબ્લેટ યોજના
આપણા ભારત દેશ માં પણ બીજા દેશોની જેમ Digital Platfrom ની લોકપ્રિયતા વધે તે હેતુ થી સરકાર પણ સતત ડિજીટલ ક્ષેત્રોના વિકાસ હેતુ કાર્યો કરતી હોય છે.
જેમાં Digital India, Digital Gujarat Portal, Digital Seva Setu વગેરે જેવા માધ્યમો અમલમાં મુકતી હોય છે.
આજના આ આર્ટીકલમાં નમો ટેબલેટ યોજના ૨૦૨૨ વિષે વિગતવાર માહિતી આપીશું તો આર્ટીકલ ને અંત સુધી જરૂરી થી વાંચજો.
Gujarat Namo E-tablet Yojana 2022
Digital India ને પ્રોત્સાહન આપવા માટે Government Of Gujarat દ્વારા Gujarat Namo E-Tablet Yojana ૨૦૨૨ ને અમલમાં મુકવામાં આવી છે.
Namo Tablet Yojana હેઠળ કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને રૂ.1000 ની સબસીડી વાળી કિંમતે ટેબ્લેટ આપવામાં આવશે.
આ યોજના નો મુખ્ય હેતુ કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાના અભ્યાસ ને વધુ સારું બનાવી શકે તેવો છે.
» Tuition Sahay Yojana 2022 । વિદ્યાર્થીઓને ટ્યૂશન કલાસીસ માટે 15000 ની સહાય મળશે.
Namo Tablet Yojana online Apply માટે સરાકરે કેટલીક પાત્રતા અને ધારા – ધોરણે નક્કી કરેલા છે. જે નીચે મુજબ ના છે.
- લાભ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થી ગુજરાત રાજયનો વતની હોવો જોઈએ.
- આ યોજના નો લાભ મેળવવા માંગતો વિદ્યાર્થી કોલેજમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
- જે વિદ્યાર્થી એ ધોરણ ૧૨ બોર્ડ ની પરિક્ષા પાસસ કરી હોય એને ઉચ્ચ અભ્યાસ માટે રાજ્યો ની કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને જ આ યોજના નો લાભ મળવવા પાત્ર છે.
નમો ઈ– ટેબ્લેટ યોજનામાં મળવવા પાત્ર લાભ
નમો ઈ – ટેબ્લેટ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને 1000 રૂપિયા જેવી નજીવી કિંમતે ટેબલેટ આપવામાં આવશે.
- આ યોજના નો લાભ કોલેજના પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
- Pm Namo E – Tablet Yojana નો લાભ અંદાજીત ૫,૦૦,૦૦૦ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
નમો ઈ – ટેબ્લેટ યોજનાની વિશેષતાઓ
- Pm Namo e- Tablet ની મુખ્ય વિશેષતાઓ છે કે તે ખુબજ નજીવી કીમતે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. એટલે કે ટેબ્લેટ ની બજારમાં કિંમત અંદાજીત ૮૦૦૦ – ૯૦૦૦ સુધીની હોય છે. પરંતુ વિદ્યાર્થીઓને 1000 માં જ આપવામાં આવે છે.
- આ ટેબ્લેટની સાઈઝની વાત કરીએ તો તેની સાઈઝ 7 ઇંચ ની હોય છે.
- નમો ઈ – ટેબ્લેટ મુખ્યત્વે Digital Eduction ને પ્રોત્શાહન આપવા માટે આ ટેબ્લેટ આપવામાં આવે છે.
Pm Namo e- Tablet Specification
Object | Object Content |
Namo Tablet Display | 7 Inch |
Namo Tablet Touch screen | Capacitive |
Namo Tablet Battery | 3450 MAH li-lon |
Namo Tablet Operating System | Android v5.2 Lolipop |
Namo Tablet Sim Card | Yes |
Namo Tablet Voice Calling | Yes |
Namo Tablet Ram | 1GB |
Namo Tablet Processor | 1.3GHZ Media Tech |
Namo Tablet Chipset | Quad – core |
Namo Tablet Internal Memory | 8 GB |
Namo Tablet External Memory | 64 GB |
Namo Tablet Connectivity | 3G |
Namo Tablet Manufacturer | Lenovo / Acer |
Namo Tablet Camera | 2mp(rear) , 0.3 mp (front) |
Namo Tablet Warranty | 6 month for in Box – Accessorier ,One year for the Handset |
Namo Tablet Yojana Required Documents.
આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓને નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.
- ધોરણ ૧૨ ની માર્કશીટ
- Domicile Certificate
- કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવાની પહોંચ
- આધારકાર્ડ
- ચુંટણી કાર્ડ
- રહેઠાણનો પુરાવો
- જાતિનું પ્રમાણપત્ર
- BPL કાર્ડ ધરાવતા હોય તો તેનું રેશનકાર્ડ
Online registration for Namo Tablet Yojana
નમો ટેબ્લેટ યોજના માટે online રજીસ્ટ્રેસન ની પ્રક્રિયા શરૂ થય ચુકી છે. આ યોજના માં વિદ્યાર્થીઓ ઓએ ઓનલાઈન રજીસ્ટ્રેસન કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે આપેલ છે.
- નમો ટેબ્લેટ યોજનાનું ઓનલાઈન ફોર્મ માત્ર કોલેજ દ્વારા જ ભરી શકાશે .
- જે તે કોલેજે આ યોજના નું ફોર્મ ભરવા માટે Digital Gujarat Portal પર જવાનું રહશે.

- ત્યારબાદ બે પ્રકારે login કરી શકાશે જો school દ્વારા ફોર્મ ભરવામાં આવતું હોય તો તેને school login પર ક્લિક કરવું અથવા Institution login પર ક્લિક કરવું.
- Login કર્યા બાદ તમારે વિદ્યાર્થી નું ફાયનાન્સયલ વર્ષ પસંદ કરવાનું રહશે.
- હવે Tablet Distribution પર ક્લિક કરી ને Tablet Student Entry માં જવાનું રહશે.
- ત્યારબાદ તમારે Add New Student પર ક્લિક કરી ને વિદ્યાર્થીની તમામ પ્રકારની માગ્યા મુજબ માહિતી ભરવાની રહશે.
- વિદ્યાર્થી બધીજ માહિતી ભર્યાબાદ હવે Submit Application બટન પર ક્લિક કરી ને બધોજ રેકોર્ડ સેવ કરવાનો રહશે.
Namo Tablet Yojana Helpline
Digital Gujarat Portal પર થી નમો ટેબ્લેટ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. જો આ ફોર્મ ભરતી વખતે કોઈ પ્રશ્ન આવે તો તમે નીચે આપેલા નંબર પર કોલ કરી શકો છો. અને વધુ માહિતી મેળવી શકો છો.
- Namo Helpline :- 18002335500
- Helpline Number :- 079-26566000
- E-mail ID :- [email protected]
FAQ’s of Name Tablet Yojana
1) Namo Tablet Yojana કોના દ્વારા ચલાવવા માં આવે છે?
» આ યોજના ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ચાલવામાં આવે છે.
2) આ યોજના અંતર્ગત Tablet વિદ્યાર્થીઓને કેટલા રૂપિયામાં આપવામાં આવશે?
» આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ટેબ્લેટ નજીવી કિંમતે 1000 રૂપિયામાં આપવામાં આવશે.
3) Pm Namo Tablet યોજનાનો લાભ ક્યાં ક્યાં વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે?
» આ યોજના નો લાભ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશેલ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
4) Namo E – Tablet યોજના માટે રજીસ્ટ્રેશન ક્યાં પોર્ટલ પરથી કરી શકાશે.
» નમો ઈ – ટેબ્લેટ યોજના માટે Digital Gujarat Portal પરથી કરી શકાશે.
5) નમો ટેબ્લેટ યોજનાનો ઓફીશીયલ હેલ્પલાઈન નંબર શું છે?
» નમો ટેબ્લેટ યોજનાનો ઓફીશીયલ હેલ્પલાઈન નંબર :- 079-26566000 છે.