AnyROR Gujarat: 7-12 And 8-A Utara। 7/12 farmer certificate gujarat । Registration Process AnyROR Gujarat Website
શું ખેડૂત મિત્રો તામારે પણ વારંવાર 7-12 અને 8-અ ની નકલ કઢાવવા માટે વારંવાર જન સુવિધા કેન્દ્ર અથવા ઈ-ગ્રામ પંચાયત પર જવું પડે છે.
હવે તમે 7-12 અને 8-અ ની નકલ માટે તમારા મોબાઈલ પરથી ડાઉનલોડ કરી શકશો.
ચાલો જાણીએ વિગતવાર કઈ રીતના તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરશો.
નકલ ની ડાઉનલોડની પ્રોસેસ ફોટા સહીત વિસ્તારથી જણાવેલી છે. જેથી કોઈ પણ વ્યક્તિને અડચણ રૂપ ન થાય.
ગુજરાત સરકાર આપી રહી છે મોટી સગવડ
ગુજરાત સરકાર દ્વારા એક મહત્વની માહિતી બહાર આવી રહી છે કે ખેડૂત મિત્રો ને 7-12 અને 8-અ માટે વારંવાર પોતાનો ટાઇમ કાઢી અને જન સુવિધા કેન્દ્ર અને ઈ-ગ્રામ પંચાયત પર લાઈનમાં ઉભી અને નકલ કઢાવવી પડતી.
તે માહિતી ધ્યાનમાં લઈને સરકારે એવો નિર્યણ કર્યો કે 7-12 અને 8-અ ની નકલ હવે પોતાના મોબાઈલ પરથી નીકળશે.
આ બાબતનું નિરાકરણ લાવવા માટે એક વેબસાઈટનું નિર્માણ કરેલું છે.
જેની પ્રોસેસ કઈ રીતના છે તે વિસ્તારથી આપણે ફોટા સહીત જોશું.
આ ફોટા વાડી પ્રોસેસ ને જોઈ ને તમે સહેલાય પૂર્વક કોઈ અડચણ આવ્યા વગર તમે નકલ ડાઉનલોડ કરી શકશો.
7-12 અને 8-અ ડાઉનલોડ પ્રોસેસ
- સૌપ્રથમ https://anyror.gujarat.gov.in આ વેબસાઈટ પર click કરવાનું રહેશ
- ત્યાર બાદ DIGITALLY SIGNED ROR / ડીજીટલ સાઈન્ડ ગામ નમુના નંબર પર CLICK કરવાનું રહેશે. જે ફોટામાં દર્શાવ્યા પ્રમાણે છે.
- ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે.
- મોબાઈલ નંબર નાખ્યા બાદ નીચે આપેલો કોડ ત્યાને ત્યાજ પાછો દાખલ કરવાનો રહેશે.
- ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર પાંચ આંકડાનો OTP આવશે એ દાખલ કરી LOGIN બટન પર CLICK કરવાનું રહેશે.
- LOGIN કાર્ય બાદ પહેલા બોક્ષમાં તમારે કોઈ નકલ કાઢવી ને SELECT કરવાનું રહેશે.
- તે SELECT કાર્ય બાદ જીલ્લાનું નામ SELECT કરવાનું રહેશે.
- આ સ્ટેપ પૂર્ણ કાર્ય બાદ તમારો જે તે તાલુકો હોય તે SELECT કરવાનો રહેશે.
- તાલુકા પછી તમારા ગામનું નામ SELECT કરવાનું રહેશે.
- ગામના નામ પછી તમારી જમીનનો સર્વે નંબર અથવા બ્લોક નંબર દાખલ કરવાનો રહેશે
- ત્યાર બાદ ADD VILLAGE FORM પર CLICK કરવાનું રહેશે.
- ADD VILLAGE FORM પર CLICK કાર્ય બાદ તમારે ચલણ ભરવાનું રહેશે એ પણ ઓનલાઇન.
- ચલન ની ફી માત્ર ૫/- જ છે.
- ત્યારબાદ PROCCED FOR PAYMENT પર CLICK કરો.
- PAYMENT થયા બાદ તમારી નકલ તમારા મોબાઈલમાં DOWNLOAD થાય જશે.
- આ નકલ તમે ૨૪ કલાકની અંદર DOWNLOAD કરી શકશો.
FAQ’S OF 7-12 અને 8-અ
1) આ સેવનાથી લોકોને શું ફાયદો થશે?
>> આ સરકારની સેવાથી ઘણા ખેડૂતો પોતાનો કીમતી સમય નો ઉપયોગ કરી બીજા મહત્વના કામો પણ કરી શકશે. તેથી જે ફાયદા કારક છે.
2) નકલ ડાઉનલોડ કરવાની સમય મર્યાદા કેટલી છે?
>> નકલ ડાઉનલોડની સમય મર્યાદા ૨૪ કલાકની રહેશે.
Pingback: Gujarat Budget 2024: ગુજરાત સરકારે બજેટમાં મહિલાઓને આપી આ મોટી ભેટ જુઓ અહીં ક્લિક કરીને