You are currently viewing Anubandham Gujarat Rojgar Portal । અનુબંધમ ગુજરાત રોજગાર પોર્ટલ

Anubandham Gujarat Rojgar Portal । અનુબંધમ ગુજરાત રોજગાર પોર્ટલ

Anubandham Gujarat Rojgar Portal । Anubandham Mobile Application Download । New Registration Process । અનુબંધમ ગુજરાત રોજગાર પોર્ટલ

દેશ ના યુવાઓ ને રોજગારી પુરી પાડવા ના હેતુ થી ભારત સરકાર અને રાજ્ય સરકાર નવી નવી યોજના ઓ બહાર પાડતી હોઈ છે. યુવાધન એ દેશ ની સમૃદ્ધિ અને વિકાશ માં મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી સરકાર પણ દેશના યુવાઓને પૂરતા પ્રમાણ માં રોજગાર મળી રહે તે હેતુથી વિવિધ વિભાગ અને કચેરીઓની સ્થાપના કરતી હોઈ છે.

આપણા ગુજરાત રાજ્યમાં Gujarat Employment Service દ્વારા નોકરીઓ આપનાર અને નોકરીઓ લેનાર વચ્ચે કૉમ્યૂનિકેશન જળવાય તે માટે Digital India પ્રોગ્રામ હેઠળ “અનુબંધમ પોર્ટલ” બહાર પાડવા માં આવ્યું છે.

આ  “અનુબંધમ  પોર્ટલ” મોબાઇલ એપ્લિકેશન “Anubandham”  App ને તમે Google Playstore પરથી Download કરી શકો છો.

Anubandham Rojgar Portal ના ફાયદાઓ

આપણે આ લેખ માં ઉપર જે રીતે ચર્ચા કરી તે રીતે “અનુબંધમ” મોબાઇલ એપ્લિકેશન દ્વારા નોકરી આપનાર અને નોકરી લેનાર વચ્ચે કૉમ્યૂનિકેશન માં એક દમ સરળતા રહે છે તે ઉપરાંત પણ આ પોર્ટલના ઘણા ફાયદાઓ છે. જે નીચે દર્શાવેલ છે.

  • આ પોર્ટલનો સૌથી મોટો ફાયદોએ છે કે  આના દ્વારા રાજ્ય ના યુવાનો ઓનલાઇન ઘરે બેઠા રેજીસ્ટ્રેશન કરાવી શકે છે
  • Anubandham App દ્વારા યુવાનો શેડ્યૂઅલ મેનેજમેન્ટ, સ્કિલ બેઇઝ મેચમેકિંગ દ્વારા રોજગાર મેળવી શકશે.
  • આ આપ્લિકેશન માં ક્લિક સર્ચ અને ફિલ્ટરની સુવિધા હોવાથી યુવાનો કોઈ પણ જિલ્લા માં નોકરી મેળવી શકશે.
  • યુવાનો ની લાયકાત અનુસાર રોજગારીની તકોનું મેચિંગ કરી શકાશે.
  • આ પોર્તલ પર સારા એવા પ્રમાણમાં નોકરીઓ ઉપલબ્ધ હોવાથી યુવાનો પોતાની લાયકાત અનુસાર ખુબજ સરળતાથી નોકરી મેળવી સક્સે.
  • Anubandham App ના માધ્યમ થી નોકરી આપનાર અને નોકરી મેળવનાર સરળતાથી એકબીજાની  પ્રોફાઈલ જોઈ શકે છે.
  • આ પોર્ટલ ની ખાસ વિસેસ્તાએ છે કે નોકરી આપનાર અને નોકરી મેળવનાર બન્ને ના ડોક્યુમેન્ટ ખુબજ સુરક્ષીત રાખવા માં આવે છે જેથી તેનો કોઈ દૂર ઉપયોગ ન કરી શકે.
Anubandham Portal Registration Process
Image Credit : Google Image

અનુબંધમ પોર્ટલ રેજીસ્ટ્રેશનની પાત્રતા

આ પોર્ટલ પર ગુજરાતના તમામ યુવાઓ પોતાની આવડત અનુસાર વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકે છે

આ પોર્ટલની વિષેશતાએ છે કે આના પર અભણ થી લઇને શિક્ષિત બેરોજગાર પણ પોતાની આવડત મુજબ રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

Anubandham Portal Registration Process

આ પોર્ટલ પર બે પ્રકાર ના રેજીસ્ટ્રેશન હોઈ છે જેમાં નોકરી મેળવવા માટે Job Seeker અને નોકરી આપનાર માટે Job Provider હોઈ છે.

સૌપ્રથમ આપણે અહીં Job Seeker એટલે કે નોકરી મેળવનારએ Anubandham Portal પર Registration કેવી રીતે કરવું તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશુ .

Anubandham Job Seeker Poartal Registration Process

  1. સૌપ્રથમ નોકરી મેળવવા ઇચ્છુક વ્યક્તિ એ Google પર “Anubandham Portal” ટાઈપ કરવા નું રહેશે.
  2. ત્યાર બાદ Anubandham Portal પર “Register” બટન પર click કરવા નું રહેશે.
  3. હવે, ઉમેદવારે “Job Seeker” સિલેક્ટ કરવા નું રહેશે.
  4. ત્યાર બાદ ઉમેદવારે પોતાની Email Id અથવા Mobile નંબર નાખી ને OTP દ્વારા વેરીફાય કરવા નું રહેશે.
  5. હવે , નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 6 પ્રકારની માહિતી ઓનલાઇન ભરવા ની રહેશે Personal  Information,Education& Training ,Physical attributes, communication Detail,Employment Detail અને job preference વિગતો ભરવાની રહેશે.

Anubandham Job Provider Registration

નોકરી આપનારે પણ નોકરી મેળવનારની જે પ્રક્રિયા આપેલી છે તેને અનુસરવાની છે. તેમાં માત્ર (3) નંબર ની પ્રક્રિયામાં જ્યાં Job Seeker સિલેક્ટ કરવાનું છે  તેની જગ્યાએ Job  Provider સિલેક્ટ કરવા નું રહેશે. બાકીની પ્રક્રિયા જે નોકરી મેળવવાની છે તેજ પ્રક્રિયા નોકરી આપનારની પણ રહેશે.

અન્ય સહાય યોજનાઓ વિશે જાણો

Anubandham Web Portal Registration Document

આ પોર્ટલ લોગીન કરવા માટે નોકરી આપનાર અને નોકરી મેળવનાર ને અલગ અલગ ડોક્યુમેન્ટ ની જરૂર પડતી હોઈ છે અને આ ડોક્યુમેન્ટને ઓનલાઇન રજીસ્ટ્રેશન દરમિયાન અપલોડ કરવાના હોઈ છે જે નીચે મુજબ છે.

  • ઉમેદવાર નો મોબાઇલ  નંબર
  • ઉમેદવાર નુ Email Id
  • આધાર કાર્ડ,ચૂંટણી કાર્ડ ,લાઇસન્સ વગેરે માંથી કોઈ પણ એક અપલોડ કરવાનુ રહેશે.
  • પાસસપોર્ર્ટ સાઈઝનો ફોટો.
  • અનુભવ ની વિગત દર્શાવતુ પ્રમાણપત્ર.
Anubandham Rojgar Portal Mobile App
Image Credit:- Anubandham Rojgar Portal google image

Anubandham Rojgar Portal Mobile App

Anubandham Mobile Application ને Google Playstore પરથી વિનામૂલ્યે Download કરી શકાય છે.

ત્યારબાદ ઉમેદવારે આ App પર Login કરવાનું રહેશે.

Login ની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ઉમેદવાર Job માટે Applied  કરી શકે છે.

ઉમેદવારો પોતાની રીતે એપ્લિકેશન દ્વારા Job Preferences આપી શકે છે

આ App માં Automated Matchmaking ની સુવિધા આપેલ છે જેના દ્વારા ઉમેદવાર પોતાની લાયકાત, સ્કિલ મુજબ નોકરી ની જગ્યા મેચ કરી શકશે.

Anubandham Gujarat Helpline

રાજ્ય ના યુવાઓને રોજગાર પૂરો પાડવા માટે રોજગાર કચેરી દ્વારા અનુબંધમ પોર્ટલનું નિર્માણ કરવા માં આવ્યું છે જેમાં નોકરી આપનાર અને નોકરી મેળવનાર બન્ને એ Online Registration  કરવાનું હોઈ છે.

આ Online Registration ની પ્રક્રિયા દરમિયાન જો કોઈ સમસ્યા આવે તો નીચે આપેલ Helpline no. પર Call કરી શકો છો.

Anubandham Gujarat RojgarPoartal Helpline no. +916357390390

 

[sp_easyaccordion id=”326″]

Quate:-

તમે કેટલું ભણ્યા એ મહત્વ નું નથી, તમારી પાસે કેટલી સ્કિલ (આવડત ) છે તે મહત્વનું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply