You are currently viewing PM Kisan E-KYC 2022 Online Registration Process

PM Kisan E-KYC 2022 Online Registration Process

PM Kisan E-KYC 2022 online step by step Registration Process | PM kisan Installment E-KYC process

જો ખેડૂતો એ E-KYC નહીં કરેલ હોઈ તો રૂ.2000 નો હપ્તો મળશે નહીં.

આપણો દેશ ખેતી પ્રધાન દેશ હોવાથી ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અવનવી યોજનાઓ બહાર પાડવામા આવતી હોઈ છે.

જેમ કે કિસાન ક્રેડિટ કાર્ડ, ઇ શ્રમ કાર્ડ, અને પ્રધાનમંત્રી જનધન યોજના વગેરે સહાય યોજનાઓ બહાર પાડવામા આવતી હોઈ છે.

આમાની એક યોજના એટલે કે કિસાન સમ્માન નિધિ યોજના જેમાં ખેડૂતોને રૂ.2000 ના ત્રણ હપ્તા એટલે કે કુલ વાર્ષિક 6000 ની સહાય આપવામા આવતી હોઈ છે.

હવે ખેડૂતોએ કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ ચાલુ રાખવા માટે e – kYC કરવું પડશે જે ખેડૂતો e-KYC નહીં કરે તેવા ખેડૂતોને આ સહાય નો લાભ નહીં મળે.

ખેડૂતો ઘરે બેઠા online e-kyc Process કમ્પલેટ કરી શકે છે.

જેના માટે ખેડૂતોએ નીચે દર્શાવેલ પ્રોસેસને અનુસરવાની રહેશે.

અન્ય સહાય યોજનાઓ વિશે જાણો

Anubandham Gujarat Rojgar Portal । અનુબંધમ ગુજરાત રોજગાર પોર્ટલ

Electric Vehical Subsidy Gujarat । ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સહાય યોજના

PM Kisan E-KYC Online Registration Process

જો ખેડૂતો ના આધારકાર્ડમાં મોબાઇલ નંબર લિંક હોઈ તો નીચે મુજબ ની પ્રોસેસ થી E – KYC કરવાનુ રહેશે.

જયારે તમે આધારકાર્ડ બનાવેલ હોઈ ત્યારે જે મોબાઇલ નંબર આધારકાર્ડ માં add કરાવેલ હોઈ તો ખુબજ સરળતા પૂર્વક વેરિફિકેશન થય શકે છે .

  • હવે E – KYC કરવા માટે સૌપ્રથમ તમારે Google પર PM kisan ટાઇપ કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમને Screen પર Pm Kisan samman nidhi ની official વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરવાનુ રહેશે.  
  • આ પોર્ટલના Home Page પર Farmer Corner મા e-kyc પર ક્લિક કરો.
  • ત્યારબાદ એક નવુ પેજ Open થશે તેમાં આધારકાર્ડ નંબર નાખવાના રહેશે.
  • આધારનંબર નાખ્યા બાદ Get Mobile otpપર ક્લિક કરો.
  • મોબાઇલ પર આવેલા OTP ને બોક્સમા નાખવાનુ રહેશે.
  • હવે Get Adharનામનું નવું ઓપશન દેખાશે તેના પર ક્લિક કરવાનુ રહેશે.

ત્યારબાદ આધારકાર્ડ માં જે મોબાઇલ નંબર આપેલ હશે તે મોબાઇલ નંબર પર એક OTP આવશે જેને તમારે Pm Kisanની વેબસાઈટ માં submit કરવા નો રહેશે.

હવે તમારે Submit For Authબટન પર ક્લિક કરી ને Verification ની આગળની કાર્યવાહી કરવાની રહેશે.

જો આધારકાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક ન હોય તો તમારે નીચેની કાર્યવાહી કરવાની રહેશે.

શરૂઆતમાં જયારે નવા નવા આધારકાર્ડ બનાવના આવેલ ત્યારે મોબાઇલ નંબર ને લિંક કરવામાં ન આવતા, હમણા થોડા સમય થી જ આધારકાર્ડ સાથે મોબાઇલ નંબર ને પણ લિંક કરવામાં આવી રહ્યા છે.

આથી જે ખેડૂતોના આધારકાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક કરેલા ન હોઈ તેવા ખેડૂતોએ નજીક ના Comman Service Center (CSC) પરથી e – KYC ની પ્રોસેસ કરાવી શકે છે.

FAQ`S  Of  PM Kisan E – KYC 

[sp_easyaccordion id=”353″]
મિત્રો સાથે શેર કરો

Leave a Reply