You are currently viewing PM KISHAN YOJANA | એપ્રિલ મહિના માં ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, ફટાફટ કરો રજીસ્ટ્રેશન જાણો પ્રોસેસ

PM KISHAN YOJANA | એપ્રિલ મહિના માં ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, ફટાફટ કરો રજીસ્ટ્રેશન જાણો પ્રોસેસ

ખેડૂત મિત્રો તમે પણ PM Kishan Yojana નો લાભ લેવા માંગો છો.

આ યોજનાનો લાભ લેવા માટે તમારે Registration કરવું પડશે.

આ યોજનાનો લાભ લેવા માટે સરકારે શરત રાખેલી છે કે તમારું આધારકાર્ડ બેંક ખાતા સાથે લીંક કરવું પડશે.

ખેડૂત મિત્રો બધાને ખબર હશે કે દર વર્ષે પ્રધાનમંત્રી કિશન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ સરકાર દર વર્ષે છ હાજર રૂપિયા ટ્રાન્સફર કરે છે.

આમ દર ચાર મહીને સરકાર બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે.

હાલના સમય સુધી ખેડૂતના ખાતામાં ૧૦ હપ્તા જ ટ્રાન્સફર થતા.

પણ સરકારની વિચાર ધારણાથી હવે ખેડૂતના ખાતામાં 1 હપ્તાનો વધારો કરવામાં આવ્યો છે.

જેથી હવે ખેડૂતના ખાતામાં ૧૧ હપ્તા આપવામાં આવશે.

પણ આ ૧૧મો હપ્તો એપ્રિલ મહિનામાં ગમે ત્યારે જમા કરવામાં આવશે.

આ યોજનાનો લાભ કઈ રીતે લેવો?

જો તમે આ યોજનાનો લાભ ઉઠાવવા માંગતા હોય તો તમારે સૌ પ્રથમ નોંધણી કરવાની રહેશે.

ખાસ નોંધ: જે ખેડૂત ભાઈઓએ હજી સુધી PM Kisan E KYC માં રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તે નીચે આપેલ બટન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવી લે.

રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો.

 

આ ઉપરાંત તમારું બેંક નું એકાઉન્ટ તમારા આધારકાર્ડ સાથે લીંક કરેલું હોવું જોઈએ.

Registration માટે ખેડૂતે પોતાની રાશનકાર્ડની વિગત અપલોડ કરવી પડશે.

આ ઉપરાંત અન્ય જરૂરી દસ્તાવેજો પણ જમા કરવા પડશે.

જો લીસ્ટમાં નામ ન હોય તો ક્યાં કરવી રજૂઆત.

તમારું નામ ઉપરના લીસ્ટમાં ન હોય તો પી.એમ. કિશાન સન્માન હેલ્પલાઇન ૧૧૨૪૩૦૦૬૦ પર કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

આ સિવાય તમારે કોઈ પણ અન્ય માહિતી મેળવવી હોય તો હેલ્પલાઇન નંબર ૧૫૫૨૬૧ પર ફોન કરી શકો છો.

આ સિવાય વધુ એક નંબર પણ રાખવામાં આવેલ છે. ૦૧૨૦-૬૦૨૫૧૦૯ અને Email id :- pmkishanict@gov.in છે.

શું છે PM Kishan yojana નો ઉદેશ્ય?

હાલના સમય માં મોંઘવારી નો મારો બોલી રહ્યો છે.

તેથી કોઈ પણ ખેડૂતના ઘરમાં અન્ય ખર્ચ નીકળી શકે તે માટે ૧૧મો હપ્તો ખેડૂતના ખાતામાં દાખલ કરવામાં આવે છે.

PM Kishan સન્માન નિધિ યોજના નાના અને માધ્યમ વર્ગના ખેડૂતોને આવક પુરતી થાય તે માટે શરુ કરવામાં આવી હતી.

Digital India ની પહેલ સાથે મળીને આ યોજના દેશના 12 કરોડ ખેડૂતો સુધી પહોચાડવામાં સફળ થઈ છે.

જો તમારું રજીસ્ટ્રેશન થયેલું ના હોઈ તો આ રીતે કરી શકો છો રજીસ્ટ્રેશન

PM Kishan Yojana Registration ઓનલાઇ અને ઓફ-લાઈનકરી શકો છો.

આ Registration માટે ખેડૂત કોમન સર્વિસ સેન્ટર પર જઈને Registration કરાવી શકે છે.

અથવા તે પોતાની જાતે Registration કરાવી શકે છે.

સૌ પ્રથા https:// pmkishan.gov.in પર જઈને form corner પર જાઓ

Image Credit : Google Image
Image Credit : Google Image

ત્યાર બાદ new farmer Registration પર ક્લિક કરોજે ખાતેદાર નું નામ હોય તેના આધારકાર્ડ નંબર દાખલ કરો.

આધારકાર્ડ નંબર દાખલ કાર્ય બાદ કેપ્સા કોડ એન્ટર કરો

ત્યાર બાદ ફોર્મ માં એક પછી એક બધી વિગત ભરો.

આ વિગત બેંક અને ખેતી સાથેની તમામ વિગતો અપલોડ કરવાની રહેશે.

આ વિગત અપલોડ કાર્ય બાદ submit button પર ક્લિક કરવાનું રહેશે.

શું તમારા ખાતામાં PM Kishan Yojana (પી.એમ. કિશાન યોજના) માં હપ્તા નથી આવતા ?

તો ચેક કેરો તમારું નામ.

લીસ્ટ માં આ રીતે ચેક કરો તમારું નામ.

સૌ પ્રથમ તમારા ખાતાંમાં હપ્તો આવતો હોય છે. તેનું નામ તમારે નીચે આપેલી વેબસાઈટમાં દાખલ કરવાનું રહેશે.

તમારા chrome browser માં gov.in પોર્ટલ પર ચેક કરી શકો છે.

સૌ પ્રથમ gov.in લીંક open કરો.

વેબસાઈટ ખુલ્યા બાદ મેનુ બાર માં farmer corner પર ક્લિક કરવાનું રહેશે.

ત્યાર બાદ લાભાર્થી લીસ્ટ ટેબ પર ક્લિક કરવાનું રહેશે.

ત્યાર બાદ તમારું રાજ્ય, જીલો, તાલુકો, બ્લોક અને ગામની વિગતો select કરવાનું રહેશે.

આ બધી વિગતો upload કાર્ય બાદ get report પર click કરવાનું રહેશે.

જે બાદ તમને જાણકારી મળશે.

 

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply